પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૮
ગોવિંદદાસ.

૩. સતભામા વચન ગાવિંદદાસ. કડવું ૨ જી. માણુ માણુ મનના ભાભા,રાજ મારે ઘેરશિદ આવ્યા? એમ ખીજી એલ્યાં સતભાભા, રાજ મારે. તમે ગેરવાળિયા મત કીધી, રાજ મારે. એંઠી આહીરની છાશ પીધી, રાજ ભારે. તમે મર્દ મટીને થયા મેરી, રાજ મારે, મારા વહાલા મટીને થયા વેરી, રાજ મારે તમે નારીને વેશે નાચ્યા, રાજ મારે. તમે જાચક થઇને જાગ્યા, રાજ મારે. એલી રૂમણી વાલી કીધી, રાજ મારે. મારે બાપે છાનીછરી કઞ દીધી, રાજ મારે. તમે અમથી છાનાં અંતર કીધાં, રાજ મારે. અમને વિખડાં ધ્રોળી શૅ ના દીધાં, રાજ મારે. એમાં ગાવીંદજી શુ જાણે, રાજ મા. લીલા તમારી માણે, રાજ મારે. તે તે કડવું ૩ , મારા વહાલા સનાદે રેજો રે, મીઠાખેલા સનાદે રેજો રે; અમસરખુ’ કાંઇ કામ પડે તા, અળગા રહીને કહેજો; મારા વા૦ટેક. પારીજાતકની પાંખડી નારદ, સ્વર્ગભુવનથી લાવ્યા; હૈયામાં તે ડેાળી લગાડી પછી, હાલવવા શિદને આવ્યા. મારા વહા એવાં અનુપમ પુષ્પ મગાવી, આપ્યાં વેદરભી રાણી; માયા તમારી જાણી મેન, હેત હૈયાનાં લીધાં તાણી; મારા વહા પરણ્યા પહેલી સાસરે આવી,એનું કુળ જુઓ વિચારી; જાદવ કુળનૈકલક લગાડી, એતા નીસરીઆવીછે નારી; મારા વહા દ્રાવિડ દેશમાં રહેતીતી ત્યાં, કાણુકરમ ગત લાગી; ઓછામાં એક પુરૂં કરવા એ, મારે કનૈ કયાંથી ભાગી; મારા વહા ક્રોધ કરી મેલ્યાં સતભામા, જા જીવલા મારા; આ જીવ્યાથી ભરવાં ભલાં’કહેતાં, નયણે વહે છેનિર ધારા; મારા વહા