પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૯
સતભામાનું રુષણું..

સતભામાનું છું. અમે અમારે ઘેર કૃષ્ણજી, જેમ રાખશે તેમ રહીશું; આ દુખથી અધિક પડશે તે, તમને આવીને કહીશું; મારા વહા કૃષ્ણ-ત્યારે માલ્યા રસિયા જાદવપતિ, ફુલ લાવીશું દહાડી; તારા સમજજે તારે આંગણે, વવરાવું કહે તો વાડી; સાહાગણ ખલે રે; હેત નાભી કમળનાં ખેલે, સહાગણ ખાલી રે ટેક સતભામા—એક ફુલ એકલીને આપ્યું,અમે રહ્યાંજ આંખા મીચી; મે' જાણ્યું જે મારા નાથજી, સાને આપા સરખું વહેંચી; મારા વદ્ગા૦ કૃષ્ણ-નારદને તે સરવે જાણે રે, ઘેર ઘેર રાડ ચલાવે; બે ચાર ઘેર જ્યારે રાડ ધલાવે, ત્યારે અનાજ એને ભાવે; સહાગણ સતભામા-નારદષેિ સદાએ સુખી, કદી ન જુડુ ખેલે; જેવું હાય તેવું કહે મુખપર, તમે નથી નારદને તાલે; મારા વહા કૃષ્ણ—ત્રિકમ કહે તમે સુણા તારુણી, ધુધટ ખેાલ મુખ નિરખું; આજ શિખામણ પૂરી લાગી,હવૅ આપીશ સાથે સરખું; સોહાગણ સતભામા—એવાં વચન તા ત્યાં કહીએ, જ્યાં બાળક હાય નાનાં; 232 સાચુ જુઠ્ઠું તે તે માને, પછી તુલરાવ્યાં રહે છાનાં; મારા વહા૦ કવિ.અલખેલે કરજેડી ઉભા, જાદવ પાથરે ામા; ગોવીંદજી કાલાવાલા કરે બહુ, હાય ન માને સતભામા; સાહાગણ કડવું ૪ થું. સતભામા——તમે છાનામાના ા રાજ, જાદવકુળ કયાંથી જોયુ'? મારે બાપે લાંછન લાચું રાજ,જાદવકુળ કયાંથી જોયું? ટેક. કાઈ પરણી લાવ્યા કાઈ કુંવારી, કાઈને લાવ્યા ચોરી; એવાં હાં કામ કયા તે, ભૂધરજી મન ભાવ્યા રાજ; જાદવ૦ ભરો મારાં માબાપ રે, ચામ મૂરત મન મેલું; છપ્પન કોટી જાદવ મુકી, કૃષ્ણ કુળ કયાં જોયું રાજ; જાદવ પંડ પાપી તા પડતા નથી હૈ, પ્રાણુ મારા નિસરો; સૂએલાં મારાં માબાપાં, મુઆંજ ત્યાંથી મરજો રાજ; જાવ કઠણ કાળજી નથી કાટતુ, શી કહું સુખી વાણી; કાલ અત્યારે આણી તેને, આજ કરી પટરાણી રાજ; જાદવ વહાલાં તા વેરી થઈ બેઠાં, દુખના ડુંગર રૅલ્યા; કમૈં પેલી ક્યાં રાખીતી, કુળના મારગ મેલ્યા રાજ; જાદવ