પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૧
સતભામાનું રુષણું..

સતભામાનું છું. ધેર તમારે આવ્યે ભારા, કુળને લાગી ખામી; જાએ જાએ કાંઈ કહેતી છું નહિ,ગોવિંદના સ્વામી રાજ; કાના૦ મારા વહાલા અઢળક ઢળિયા રે, સમ ખાય સામળિયા; વિધ વિધ ભાતે વિણ વેરે, ઉભા રહી પાત લીધે. ટેક. કૃષ્ણ-લેાતાના ગાળા ધિકાા, તે કરમાં હું સા હું; તાતુ તેલ કરાવા તેમાં, કહેા તા એશી નાહુ રે; સમ ખાય વનિતા કહા તો વિષધરને, હુ" ઝડપથી હાથે ઝાલુ; અગારા ધીકાવે એમાં, ચતુરા કહેા ચાલુ રે; સમ ખાય માનનિ હોય મરજી તા મૂકે, હુ માળા ઉપાડું; પાતજ પ્યારીને આવે હું, એવા સેાગન ખારી રે; સમ ખાય૦ સતભામા—જળ અગ્નિને તેજ તરણુમાં, સધળી વાતે પૂરા; શા સાગન ખવડાવુ તમને ? એકે નથી અધૂરા રાજ. સમ ખાય ગંગાજળની ઝારી ભગાવેા, તે કરમાં લો જાણી; કાઇ દહાડા આવું ના કરવુ', તેનું મૂા પાણી રાજ. સમ ખાય કૃષ્ણ—ઇવૃક્ષ અહીંયાં લાવું, ત્યાં સુધી અન્નની ખાધા; ગેવિંછના સ્વામીએ ત્યાં, સાચા સેગન ખાધારે. સમ ખાય કડછ મુ માલ્યાં ખેલ્યાં સાહાગણ ખેલ્યાં રે; હૈત નાભી કમળનાં ખાલ્યાં, સેહાગણ ખેલ્યાં રે; સતભામાઆવે! મારાં મિિરયામાં શુ બેઠા છે. છેલા; ખળી પેટની હું ખાલી છું,થા છે. મનના મેલા; સાહાગણુ. વહાલામાં વઢવાડ કશી નિથિ,રસિયા રોષ ન રિયે; મેહનજીના મુખડા ઉપર, વારી વારી મરિયે; સાહાગણુ. ચાલાકના નાથને મે'તા, અસત્ય કહિ બહુ વાણી; વચન વદેલાં વિચારીને, સતભામા ભરે તેત્ર પાણી; સાહાગણુ. ત્રિભુવનપતિ દુખ પડે તમથી, કહા કેને તે કઠુિએ ; નથી અમારૂ’ મહિયર પાસે,ત્યાં જઈ વાસા રહિયે; સાહાગણુ. ૧૦૬