પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૨
જૈન કવિ.

૪૨ જૈન કવિ. કાલે આવ્યાતા નારજી, સાચુ જીરૂં કીધું; તેથી ત્રિભુવનપતિ તમને, મે ડું દુઃખ દીધું', સાહાંગણુ. ઉઠો નાથજી પલંગ પધારા, ચૂવાચંદન ચેાળુ; કાળજડાની કાર હું તમને, વીંજલે વા ઢાળું ; સાહાગણુ. આ રૂષણ શિખી સાંભળીને,નરનારી કોઈ ગાશે; નિરમળ ચિત્તે સાંભળવાથી, પાપી પાવન થાશે; સાહાગજી, રીતે ભાતે રસની છોળે, રસ વધ્યા નરનારી; ગાવીંદજીના સ્વામી સંગે, તેણે લીધી તાળી; સાહાગશૃ. જૈન કવિ. જવિજય. અઢાર પાપસ્થાનની સઝા. પ્રાણાતિયાત પાષસ્થાન ૧ લું “કપુર હાય અતિ ઉજળેારે એ દેશી. પાપ સ્થાનક પહેલું કહ્યુંરે, હિંસા નાખ દુરત; મારે જે જગજીવનનેરે, તે હે મરણ અનતરે; પ્રાણી જિન વાણી ધરા ચિત્ત, માત પિતાદિ અનંતનાંરે, પામે વોગ તે મ; દારીદ્ર મૅડગ નવ ટળેરે, મળે ન વલ્લભ દરે. પ્રાણી, હાય વિપાકે દશગુણારે, એકવાર કર્યા ફર્મ; શત સહસ્ર કાડૅ ગમેરૈ, તીવ્ર ભાવના ભગેરે. પ્રાણી.