પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. જોયા તાંડાં મેહેતાજી બેઠા છે એકલા, મદન મેહેતા જઇચરણે વળગ્યા; ધન્ય મમ ભાગ્ય જે કુલ પાવન કર્યું,નરસહીયેરનેહશુ કીધાઅળગા. મે, ૨૫ પદ ૩૩ સુ અહુ મહાજેણુ' સરવે લાવે તાંડાં, મદન મેઢુતાના ગયાછે. ગ; મેહેતાજી મંદિર નાર ટાળે મળી, મુખ જોઇ આપે શણગાર સર્વે, ખ. ૨૨૬ વિપ્ર વદે તમે! સરવ ચાહારી રચા, મંગળ શુભ વરતાને ચાર; દંપતી હરખે ફસાર આરેગીયાં, સાસુજી પીરસે છે ધૃત ખાંડ, બ, ૨૨૭ માનુની ગાય મગળ ટાળે મળી, વિવાહનાં ધાળ ખાલે છે વાણી; જય જય શબ્દ મડપ મફળ વિખે, વર વહુ એä રહ્યાં છે પરણી, ખ. ૨૨૮ અશ્વ ભલા થ રેવત પાલખી, મદન મેહતા તાંહાં કે છે દાન; સાળ શણગાર એહુ દંપતી આપીઆ,જરકસી વસ્ત્ર દઈ આપે માન. અ. ૨૨૯ સસરાછને દીધાં જામે! ને પાઘડી, કુવઆઈને સુંદર સાડી; જ્યાં જોઇએ ત્યાં તેવી કીધી પેહેરામણી,દીએ વાણેાતર ટીપમાંડી, ખ. ૨૩૦ ગઉ વિધાગત દાન દીધાં ઘણાં, મહીપ આપી છેરે દૂધ પીવા; સાત દિવસ તે લગન માંહે રહ્યાં, લોક જાણે તે નિત નિત વિવાહ, બ. ૨૩૧ શીખ દીવી પછી જાન તત્પર થઇ, ખટરસ ભેાજન સરવે લીધાં; વાગ્યાં નીશાન તે જાન ચાલી ત્યાંહો, સ્વજન કુટુબને વીદાય કીધાં. ૧. ૨૩૨ ચાર બેજન લગી રાયજી આવીયા, મદન મેહેતે તાંહાં શીખ માગી; પુત્રી વિજેગથી નીર નયણે ભાં, વહેવા નાંખે છે રગ રાજી. બ. ૨૩૩ તેર દિવસ થયા પછી પૂરણ, જાન જાનાધડ બાહાર આવી; સૂરી પૂરી પકવાન ભોજન કર્યા, નરસહીને મન સદ્ય ભાવી. બ, ૨૩૪ પદ્મ ૩૪ મુ સહસ્ત્ર પાંચ મશાલ ઊજ્વલ કરી, ગાજતે વાજતે જાન ચાલી; નગરના લોક તે ટાળે ટાળે મળ્યા, નિરખે છે વરજીને મીંટ ધાલી. સ. ૨૩૫ માનની હરખથી ગાય ટાળે મળી, સરવને ફેકૂળ પાન દીધાં; વજીને પાંખીને ઘરમાં પધરાવીયા, શ્રી લક્ષ્મીથનાં નામ લીધાં. સ. ૨૩૬ અત્રીક્ષ ભારગે અંતરજાની વળ્યા, નરસૈંયા રહ્યા તે પાછુ જોડે; સેવક ચાર વળાવીયા હતy, પુરી રહ્યા દાસના કાડ કાર્ડ. સ. ૨૩૭ સામળદાસના વિવાહ સમાસ,