પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૪
જૈન કવિ..

જૈન વિ. ગાંઠે પડયુ. વળી વીસયુ, રખે રાખેાહી, થાપણુ કર્યું જે કે; તણ તુષ માત્ર ન લીજિયે, અણુદીધુ હા, કહાં કાતુ' તેહે કે, ચેરી, દરે અનર્થ સકળ ટળે, મળે વાહાલાહે, સગળે જશ થાય કે; સુર સુખનાં હાય ભેટણાં, વ્રત ત્રીજી હૈા, આવે જશદાય કે, ચેરી. તછ ચેરપણ' દેવતા, હાય નિશ્ચે હા, શહિણીયા જેમ કે; એ વ્રતથી સુખ જશ લહે,વળી પ્રાણીયા, વહે પૂણ્યશુ પ્રેમ કે, ચેરી. અબ્રાસ્થ્ય પાપસ્થાન ૪ થું, પાપ પાપ “તુમે બેહુ મીત્રી રે સાહીબા” એ દેશી. પાપથાનક ચેાથુ વજીએ, દુર્ગતિ મૂળ અમ ભ જગ સુવિ સૂઝી છે એહમાં,છાંડે તે અયભ ાપ્ રૂડું લાગેરે એ રે, પરિણામે અતિ ક્રૂર; ફૂલ કઇ પાકે તે સારિખા, વરજે સજ્જન દૂર પાપ. અધરવિદ્યુમ સ્મિત ફુલડાં,કુચળ કઠિન વિશાળ; રામા દેખી ન રાચિયા, એ વિષય વેલી રસાળ. પ્રબળ જ્વલિત અયપૂતળી,આલિંગન ભલુ' ત’ત; નરક દુઆર નિતબની, જધમ સેવન કુરત દાવાનળ સુણુ વનતા, કુલ મસિ ક્રૂર ચક એહ; રાજધાની મેહરાયની, પાતક કાનન મે. પાપ. પ્રભુતાયે હરિ સારખેડ, રૂપે મયણુ અવતાર; સીતાયે રાવણ યથા, છાંડો પરનર નાર. પાપ. દશ શિર રજમાંહે રાળમાં,રાવણ વિવશ અખભ; રામે ન્યાયેરે આપણા, રાખે જગ જયથભ પાપ પાપ બંધાય અતી લાં,સુકૃત સકળ ક્ષય જાય; અબહાર્યે ચિંતળ્યે, કદિય સળ નવિ થાય. મંત્ર બે જગ જશ વધે, દેવ કરે સાનીધ; બ્રહ્મચર્ય પર જે નરા, તે પામે નવની. પાપ. શેઠ સુદર્શનને ઢળી, સૂળિ સિહાસન હાય; ગુણુ ગાય ગગને દેવતા, મહિમા શિળના જોય, પાપ મૂળ ચારીત્રનુ' એ ભલુ, સમતિ વૃદ્ધિ નિદાન; શીળ સલીલ ધરે જિકે,તસહાય સુજશ વખાણુ, પાપ. પાય.