પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૮
જૈન કવિ..

૮૪૮ જૈન કવિ. જીરે મારે પામ્યા તે કુટુક વિપાક પીવત રકત જળો યથા, જિરેજી. જીરે મારે નિધનને શત ચાહે, શત લહુ સહસ્ર જોડીયૈ, જિરેજી, જીરે મારે સહસ્ર લહું લખ લેભ, લખ લાગે મન કાયિ; જિરેજી ” જીરે મારે કાટીશ્વર નૃપ નીધ, નૃપ ચાહે ચક્રીપણુ, જિરેજી. જીરે મારે ચક્રી ચાહેસુર ભેગ, સુર હાઇ સુરપતિ સુખ ઘણું; જિરેજી. છરે ભારે મૂળે લઘુ પણ લેભ, વાધે સર્વપરે સહી, જિરેજી જીરે ભારે ઊત્તરાધ્યયને અનંત, ઈચ્છા આકાશ સૌ કહી; જિરેજી જીરે મારે સયભૂરમણુ સમુદ્ર, કાઈ જો અવગાહી શકે, જિરેજી, જીરે મારે તે પણ લોભ સમુદ્ર, પાર નપામે બળથકે; જિરેજી, છરે મારે કાઇક લાભને હેત, તપશુ જે હારે જડા, જિરેછ. છરે ભારે કાગUડાવણુ હેત, સુરમણિ તેનાંખે જડા; જિરેજી. જીરે મારે લાભ તજે જે વીર, તસ સર્વિ સંપત્તિ રે મારે સુજશ પુણ્ય સુવિલાસ, ગાવે તસ સુરસુંદરી; જિરેજી, કિંકરી, જિરેજી, રાગ પાપમ્યાન ૧૦ સુ “સુણા મેરી સજની રજની નાવેરે” · એ દેશી. પાપનું થાનક દશમું` કહું રાગેરે, કુણે નપામ્યા તેડને તાગારે; રાગે વાઘા હર હર બભારે, રાચે નાચે કરે ભારે રાગ કેસરી છે વડરાજા રૅ, વિષયાભિલાખ તે મંત્રી તાજારે; જેનાં છે ઈદ્રિય પંચરે, જેના સફળ કીધા એ પ્રપચરે. જેહ સદાગમ વશ ઇ નરોરે, અપ્રમત્તતા શિખરે શેર; ચરણ ધરમ નૃપ શૈલ વિવેકેરે, તેથુનને રાગે ટેકેરે, ખીત તે સવિ રાગે વાઘારે, એકાદશ ગુણ ણે ઉષાહ્યારે; રાગે પાડયા તે પણ ખૂતારે, નરક નિર્દે મહાદુઃખ જૂતારે, રાગ હરણુ તપ જપ શુતને ભાખ્યારે,તેહથી પણુ જેણે ભવફળ ચાખ્યાંરે; તેને કાને છે પ્રતિકારારે, અની હાય વિષ તિહાં શા ચારેારે. તપ ખળ છૂટા તરતણેા તાણીઅે, કંચન કાડી આખાડભૂત નાણીરે; નદીખેણુ પણ રાગે નડિયારે, શ્રુતનિધિ પણ વેશ્યા વશ પડિયારે. બાવિશ જિન પણ રહ્યા ધરવાસેરે, વરયા પૂરવરાગ અભ્યાસેરે; વજ્રબંધ પણ જશખળે ત્રુટેરે, તે તંતુથી તેહ નછૂટેરે.