પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૯
જશ વિજય

જાવિજય. દેડ ઉચ્ચાટણ અગ્નિનુ દહેવુ રે, ઘટ્ટણ એ સવિ દુઃખ સહેવુ રે; અતિ ધૃણિ રાતી જે હાય મછરે, રાગતા ગુણ એજ દીઠરે. રાગન કરજો કાઇ નર કશુંરે, જો ન રહેવાય તા કરો મુની; મણિજિમ કી વિષનું તિમ તેહારે,રાગતુ ભેજ સુજશ સનેહારે. દ્વેષ પાયસ્થાન ૧૧ સુ exe રૉબ્રુએ જઇએ લાલણુ, ક્ષેત્રએ જઈએ' એ દેશી, દ્વેષ ન ધરીયે લાલન દૂધ ન ધરિયે,દ્વેધ તજ્યાથિ લાલન શિવસુખ વરિયે; લાલ- પાપ થાનક અગ્યારમું ભુડું દેખ રહિત ચિત્ત હાય સર્વ રૂડુ', લાલ, ચરણ કરણ ગુણ બની ચિત્રશાળી, હૈધ ધ્રુમે લાલન હોય તે કાળી; લાલ. દોષ ખેતાળિશ શુદ્ધ આહારી, ધુમોર્ય હાય પ્રાળ વિકારી. લાલ. ઉગ્ર વિહારી ને તપે જપ કરિયા, કરતાં દૂધ તે ભવમાંહે ક્રિરિયા; લાલ. યોગનું અંગ અદ્રેષ છે. પહેલું સાધન સિવ લહે તેવથી વહેતુ. લાલ. નિર્ગુણ તે ગુણવત્ નાણું, ગુવતના ગુણ દૂધમાં નાણે; લાલ. આપ સુણી તે વળી ગૃગુરાગી, જગમાંહે તેની કીરત જાગી. લાલ રાગ ધરી જે જિહાં ગુણ લહિયે, નિર્ગુણ ઉપર સમચિત રહિયે; લાલ. ભથિતિ ચિંતન સૃજરા વિલાગે, ઉત્તમતા ગુણુ એમ પ્રકાસે. લાલ. લહુ પાપસ્થાન ૧૨ સુ સિક ચેલ સિકે ધૃત’’ એ દેશી. કલહ તેરમુ પાપનું સ્થાનક,દુર્ગતિવનનું મૂળનિદાન; સાજન સાંભળેા, દંત કહુ જે ઘરમાંણે હાય. લખી નિયસે તિહાં નવિ જૉય. સાજન શુ સુંદરીદ્યું ન કરે સાર, ન કરે આપે કાંઇ ગમાર, સાજન, ક્રોધમુખી તુ તુજ ધિક્કાર, તુજથી અધિકાકુણુ કકાર. સાજન. સામુ ખેલે પાપણી નિત્ય, પાપી તુજ પિતા નુએ ચિત્ત; સાજન, દંત-કલ પ્રેમ હુને થાય, તે દંપતિને સુખ કુણુ ડાય. સાજન. કાંઠે કાંટ થાયે વાડ, મેલ બાલ વાવેરાડ; સાજન. જાણીને માન ધરે ગુણવત, તા સુખ પામે અનુલ અનંત. સાજન નિત્યે કળણુ કાણુ શીળ, ભડ શાળ વિવાદન શાળ; સાજન, ચિત્ત ઉતાપ ધરે બે ગ્લેમ, સમ કરે નિરર્થક તેમ. સાજન, કાહ કરીને ખભાવે જેહ, લઘુ ગુરૂ આરાધક હાય તેહ; સાજન. ૧૦૭