પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૧
જશ વિજય

જાવિય. અતિ-રતે પાપસ્થાન પ સુ “પ્રથમ ગેાવાળાતણે ભવે” એ દેશી. જિનાં રતિ કાઈક કારણે , અરતિ તિહાં પણ હાય; પાપ ચાનક તે પનરમુજી, તિણિયે એકજ જોય; સુગુણ નર સમો ચિત માઝાર. ચિત ન રતી રતિ પાંખશજી, ઉડે પ′ખીરે ચિત્ત; પંજર શુદ્ધ સમાધમેજી, રૂ ધ્યેા રહે તે મીત. સુગુણુ. ભન પારદ ઉડૅ તહીંછ, પામિ અરતિરતિ આગિ; હાય સિદ્ધ કલ્યાણુનીજી, ભાવ વિષૅ ભાગ, સુઝુણ્, પરવશે અરતિતિ કરીજી, ભૂત્તાä હાય જેવ; તસ વિવેક આવે નહીંછ, હાય ન દુખતો છેતુ. સુમુક્ષુ. નરતી આરતી છે વસ્તુથી, તે ઉપજે મનમાંહિ; અગન વલ્લભ સુત હેયજી, યુકાદિક નહિ કાંહિ. સગુણૂ. મન' કલ્પિત રતિ અરતિ છે, નહિ સત્ય પાય; નહિં તે વેચે વસ્તુમાંછ, કિમ તે સવિ મટી જાય. સુગુણુ. જે અરિતરિત નિવ ગણેજી,સુખ દુખ દાય સમાન; તે પામે જરા સંપદાજી, વાધે જગ તસ વાન. સુરણ. પરના પાપસ્થાન ૧૬ મુ “સાહિખ બાહુ જિંગેરાર વીનતી” એ દેશી. સુદર પાપ થાનક તો સાળમુ,પનિંદા અસરાલુ હા; સુંદર. નિકું જે સુખરી હોય, તે ચોથા ચાંડાળ હા. સુદર પાપ, જેહને નિદાના ઢાળ છે, તપ ક્રિયા તસ ફેક હા; સુંદર. દેવિકવેષે તે ઊપજે, એ રોકારાક હા. સુદર પાપ ક્રોધ અજીર્ણ તપતણુ’, જ્ઞાનતણુ… અહંકાર હે; સુંદર. પરનિદા કરિયાત,વમન અજીરણુ આહાર હા. સુદર પાપુ’ નિદાના જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિર્દે હા; સુંદર નામ ધરી જે નિંદા કરે, તેહ મહામતિમ’દ હા. સુદર પાપ, રૂપ ન કાનું ધારીયે, દાખિયે નિજ નિજ રંગ હૈ; સુંદર તેવમાં કાંખ નિંદા નહીં ખેંલે ખળું અંગ હા. સુ`દર પાપ. ૮૫૧