પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૨
જૈન કવિ..

૮૫૨ જૈત કવિ. અહં કુશીળને ઇમ કહે, કાપ હુય જે ભાખ હા; સુંદર, તેહ વચન છે નિંદાતણું, દશવૈકાલિક સામ્ય હા. સુદર પાપ. દોષ નજરથી નિંદા હાય, ગુણુ નજરે હાય રાગ હા; સુંદર. જગ સઉ ચાલે માદળ મઢયે, સર્વગુણી વિતરાગ હા. સુંદર પાપ, નિજ સુખ કનક કચાલતુ', નિક પરભળ લેઇ ; સુંદર. જેહ ધણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઇ હા. સુંદર પાપ. પર પરિવાદ વ્યસન તો, મકરા નિજ ઉત્કર્ષ હા; સુંદર. પાપકર્મ જીમ સવિ ટળે, પામે શુભ જશ હર્ષ હા. સુંદર પાપ. કર પાપસ્થાન ૧૭ સુ સતરમું પાપનું કામ, સખી ચૈત્રજ મહિને તુરિ ચાલ્યા” એ દેશી. પરિહરજે સદ્ગુણ ધામ; જિમવાધે જગમાં માંમહા લાલ, માયા મેહુ ન કીજીયે. એતા વીષને વળી વધાર્યું, એતા શસ્ત્રને અવળું ધાર્યું; અંતે વાચનું આળ વકાર્યું ડા લાલ, માયા મેહુ ન કીજીયે. અગલાં પરે પગલાં ભરતાં, થાડુ ખેલે જાણે મરતાં; જગ ધંધે લાલે કરતાં હા લાલ, માયા મેાહ ન કીજીયે. જે કપટી ખેલે જાડું, તસ લાગે પાપ અપૂરું; પતિમાં હાય મુખ ભુંડું હા લાલ, માયા મેહુ ન કીજીયે. દીનું જાડું મીઠું, તે તેનારી ચરિત્રે દીઠ્ઠ; પણુ એ છે દુરગતિ ચીઠું હૈ। લાલ, માયા મેહ ન કીજીયે. જે જૂઠો દે ઉપદેશ, જનરંજન તે ધરિ વૈષ; તેનું જાડું સકળ કલેશ હાલાલ, માયા મેહ ન કીજીયે. તેણે ત્રીજો મારગ ભાખ્યા, વેષને દેવભે રાખ્યા; શુદ્ધ ભાષકે સમ સુખ ચાખ્યા હૈ। લાલ, માયા મેહ ન કીજીયે, જી ખેાલિ ઉદર જે ભરવું, કપટીને વેષે કરવુ'; તે જનમારે શું કરવું હા લાલ, માયા મેહુ ન કીજીયે. પડે જાણે તેપણુ ભે, ભાયા મેહને અધિક અભે; સમતિ દૃષ્ટિ મન થંભે ડું લાલ, માયા મોહ ન કીજીયે. શ્રુત મર્યાદા નિયારી, રહ્યા માયા મેહ નિવારી; શુદ્ધ ભાષકની બલિહારી હા લાલ, માયા મા ન ફીજીયે,