પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રેમાનંદ ભટ્ટ. એના રચેલા ગ્રા:–મહાભારત, દશમસ્કંધ, સપ્તમસ્કંધ, અષ્ટમસ્કંધ, રામાયણ, વલ્લભ ઝગડો, દ્વીપદી વસ્ત્રહરણ,ડાંગવાખ્યાન, સુભદ્રાહરણ, બ્યસંગ આખ્યાન, હારમાળા, મામેરૂ, શ્રાદ, હુંડી, સામળ- દાસના વિવાહ, નળાખ્યાન, ઓખાહરણ, દાણલીલા,લક્ષ્મણા- હરણ, રણયજ્ઞ, ચંદ્રહાસ આખ્યાન, ખભ્રુવાહન આખ્યાન, વિવેક વણજારા, નરકાસુર આખ્યાન, કર્ણચરિત્ર, ભિષ્મ ચરિત્ર, સુદામા ચરિત્ર, ત્રણ નાટક, મદાલસા - આખ્યાન, અભિમન્યુ આખ્યાન, વામન કથા, સુધન્વા આખ્યાન, રેવા આખ્યાન,અશ્વમેધ, વ્રજવેલ, માદાખ્યાન, સ્વર્ગ નિસરણી ને શ્રીમદ્ભાગવત. સુધન્વા આખ્યાન. કડવું ૧૩-રાગ કેદારા, શ્રીગુરૂચણું શીશનામુ, મન વાંછીત કળામુ; વેગે વાસુ સસારની વિષમ વેદનારે. મળ વિષમ વેદના વાસુ, પામુ’ વાણી વેદ રસાળક શીશ નામુ` સરસ્વતી, વળી સ્મરૂ શ્રીંગાપાળ. ૨ શ્રીમહાભારત અશ્વમેધ પાવન; કથા વ્યાસ શિષ્ય સજય જૈમિનિ કવિતા, લીલા,ગજીવન, ૬ 3