પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ હસધ્વજસુત ભક્ત શિરામણી, જેતે વાહાલા શ્રી ભગવાન; પ્રાકૃત કથા પબંધ કરૂ હું', સુધન્ધાનું આખ્યાન. કારવ સહુ નિકંદન કીધા, જીત્યા પાંડવ રાય; નિરભે રાજ કરે કુંતા સુત, વિલાપ કરે કાવની નારી, સામળીયાની સહાય. રાત દિવસ ઘરમાંય; તે સાંભળી મહા દુ:ખ પામે, પોતે યુધિષ્ઠિર રાય રાજભુવનથી મન નિર્યું, થયુ. ઉદાસ અંતઃકરણુ; તપ કરવાને વનમાં જાઉં, અથવા પામું ભરણુ. તીવ્ર વૈરાગ્ય થયે રાજાને, સભા કરી નવ મેસે; ભય સૂકયે! સર્વ લેતા, કt કેમ વાયક કહેશે, ભીમસેન અર્જુન ભાદ્રીત્તુત, કહીને આવ્યા શિક્ષાકાની રાય ન માને, નિશ્ચ ન એવે અકસ્માત તથાં આવ્યા, વાજ; કરવું રાજ કવિવર વેદવ્યાસ; ૪ ૫ આસન આપી પૂજા કીધી, રહ્યા ઊભા પાંડવ દાસ. ૧૦ યુધિષ્ઠિર ઘરમાંથી આવીને, નમ્યા વ્યાસને પાયે; પારાશરી પૂછે રાજાને, કાં સનમના છે રામે, ૧૧ ગાંધારી તન કરી નિકદન, પામ્યા નિજ રાજધાની; શ્રીકૃષ્ણ સરખા સાથે તમારે, હવે ચિંતા છે શાની, ૧૨ ગદગદ કંઠે કહે યુધિષ્ઠિર, નથી રાજા ભેગ; પિતામહ હું કેમ ભાગવું, આ રૂધિર ખરડયા રાગ. ૧૩ ભિષ્મ દ્રાણુ શત્રુની દુઃશાસન, કહું સરીખા ભાઇ; મેં ગાત્ર સર્વ નિકંદન કી', નવ જોઈ પ્રીત સગાઈ, ૧૪ થોડા એક બ્યાને કાજે, મે કીધુ ઘણુ પાપ; વળી ભાશથી નથી સભળાતા, કુલધૂકા વિલાપ. ૧૫ વ્યાસ કહે સત્યવાદી રાળ, ના આસનમાં ખે; ઉપાય કહુ એક પાપ ગયા, આરંભે અશ્વમેધ. ૧૬ યજ્ઞવિધિ ભાળ કહી અશ્વની, પછી થયા અતધ્યાન; વ્યાસ ગયા પૂઢ દ્વારિકાંથી, આવ્યા શ્રી ભગવાન. પાંડુપુત્રને ભેટયા ભૂધર, પછી કીધુ આશ્વાસન વૈાવનાશ્વ જીતી અશ્વ આણ્યા, ભીમસેન બ્રેડર્જન, ૧૮