પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭૦
કોશ.

કાશ. વિનાનું. નરેશ-રાજા. નૈાતમ-નવીન. નિરજન-અધકાર-અજ્ઞાન વિનાનુ; તેજોમય. નિરાકાર--આકાર વગરનું. નિષ્પાપ–પાપ વગરનું નિમાલ્ય-દમ વગરનું; નિર્બળ, એટલીજવાર. વેરથી જડેલુ ઘરેણું’. માથે બાંધવાનું કાળીયુ. નવધરૂ –નવે ગ્રહના હીરા વગેરે ઝ-નિમત્રણ-તેડું; તાંત', નિજામા-ખારવેશ. નિરામય-રેગ-ભળ-નડતર વગરનુ નિર્થિંકાર–વિકાર વિનાનું. નૈમિત્તિક-સકામ કનૈ; ફળની ઇ- ચ્છાથી અમુક વખત સુધી કરવામાં આવતુ’ કર્યું. નિલાભતા–સ તેષ. નિર્ણય–નિશ્ચય વિચાર. ૮૦ નિરાલબ-આધાર-આશરા નિર્ગમવું–ગુજારવું. નૃપાભજ–રાજપુત્ર નૈષધનાસ્વામી–નળરાજા, નદી-પાઠી. નિમિષમાત્ર-આંખ મીચાઈને ઉધડે નિશાચરી–રાક્ષસી. નારગવાનારંગીના જેવા રગના ઘેડા. નામે–નમાવે. નિધન-માત; (૨) મારવું તે. નિઝર-એક સરખું પાણીના રેલાની પેઠે વગર ફ્રૂટ ચાલતુ, નાગા.સપાસ્ત્ર. નાગપાશ—સાપનાં બંધન ક્રાંસા. નિટનટ; શરમ વગરનું; તૈયાયક-ન્યાયશામ; તુલનાશાસ્ત્ર; અ નુમાનન્તર્ક કરવાની વિધા. નીઃ–પરાશે. નિદાન-પરિણામ; છેવટ. નેપુર-ઝાંઝર. નગ-પર્વત. નિયતા-પશ્વર. નાળી-યોગી તાકાની એક ક્રિયા. નજ આકાશ. નાપિકહજામ. નાવ–ધણી; પતિ; વર, નિદિધ્યાસન-સાંભળેલું-ભણેલું લ” ક્ષમાં ઠસાવવાને અનુભવ સહિત મનન કરવું તે. નિરાહારી--અપવાસી, નિખાર્ક વૈષ્ણવાને ચારમાંને એક સપ્રદાય. નરકવારણ-નરકગતિ ટાળનારૂ.. નિખિલ-બધુ; સર્વ; સમસ્ત. નભપ્રસૂન-આકાશપુષ્પ. નાસાપતિ-નાસિકા ઇદ્રિના દૈવ, નીરણુ-ખાવા માટે આગલ મૂકવા- તું જે તે (જનાવરી). નિષિઘ્ન—નિષેધ,, અટકાવ; પ્રતિબંધ, નરતરુ–પુરુષ શરીર રૂપી વૃક્ષ. નિતરા-ખીલકુલ.