પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
અખો ભક્ત

અખા ભાત. ૧૩ આમ પસલીમાં આપે એ ન બને તેવું છે, માટે તપાસ કર; રખેને આ અનાવટી કંઠી પહેરાવી દીધી હાય. બાને અવિશ્વાસ ઉત્પન્ન થા, ને તેણે તે કહીમાંથી એક કટકો કાપીને ગળાજ્યે તે તે માલ નરદમ ચીપાના જાયા. તેની રૂ૪૦૦ની કિસ્મત અંકાઇ. ખાઈ તા ભોંઠી પડી ગઇ. પછી તે કડી પાછી સી કરાવવા માટે અખા સેની પાસે લઇ ગઇ અખા ભકતે તેનું કારણ પૂછ્યું, ત્યારે બાઈએ કહ્યું કે ઉંદર કરડી ગયા. પણ આ વાત તેના ધ્યાનમાં ઉતરી નહિ. એટલે લાવીને પૂછતાં તે બાએ સઘળી વાત કબુલ કીધી તે અખાને ઘણા પરિતાપ થયો. તેણે નક્કી કીધું કે આ દુનિયામાં કાઇ કાઇનું નથી. સઘળાંજ પ્રપંચી તે હંગારાં છે. આ પ્રસંગ બન્યા પછી એકવાર્ એમ પણ બનેલુ કહેવાય છે કે, એ અમદાવાદની ટંકશાળના ઉપરી હતા, તેથી કોઇ એનીજ ન્યાતના અદેખાથી બળેલા બીજા સાનીએ તે વેળાના નવાબના કાનપર એવી વાત આણી કે,- રૂપાના સિક્કામાં અખે! બીજી ધાતુને ભેમ કરે છે. બાદશાહે તત્કાળજ અખાને પકડાવી મંગાવ્યા, ને કેદમાં નાંખ્યા. પછી તપાસ કાધી, પશુ તેમાંથી અખાને કઇ જાતના પ્રપચ માલમ પડયા નહિ, એટલે બાદશાહે અંતે ઍડી દીધા. પણ એના અંતરમાં આ બનાવથી અતિ ઉગ્ર પરિતાપ થવા લાગ્યા, તે પછી વૈરાગ્ય તરk મનોવૃત્તિ ઘેરાયાથી સાનીના ધંધાનાં સઘળાં એજારા કૂવામાં નાંખી દીધાં. તુરતજ એણે સસાર ત્યાગ કરવાના વિચાર કીધો, ને પોતાની સર્વ માલમત્તા હતી તે વેચીને એકલા પૈસે ગાંઠે કીધા અને પછી સદ્ગુરુની શોધમાં નિકળ્યા. પ્રથમ એણે અમદાવાદમાં સદ્ગુરુની ધણી શેષ કીધી પણ ત્યાંથી કોઇ નહ મળવાથી કાશી પ્રયાગ જવાને નિશ્ચય કરી તે, એ નગર છોડી નિકળ્યો.માર્ગમાં તે જેપુર ગયે કહેવાય છે. ત્યાંના ગેાસાંઇના બાળકને શરણે જઇ સ્થા. અખા પાસે પુષ્કળ દ્રવ્ય હાવાથી મહારાજે તેને ઘણા સારા સત્કાર કર્યો. ત્યાં રાજના સારા સારા મિષ્ટાન્તા, ઠાર; ખુવા, મલાઇ વગેરે પાય તેને રાજના જમવાના મળતા હતા, પણ ઉપદેશની તા વાતજ મળે નહિં. એટલે એણે મહારાજને નમસ્કાર કીધા અને ભેટ દક્ષણા આપી વિદાય થયા, અખા એ પછી ગેકુળ મથુરામાં પણ ગયેલા જણુાય છે, કેમકે કાઇ કોઈ સ્થળે તીર્થમાં થતા અધર્મકર્મમાટે એણે ઘણા સખત ચાબકા ભારે- લા છે. આ કા સ્થળે સદ્ગુરુ નહિ મળવાથી તે અંતે કાશી ગયા,