પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. દિક્ષા લઈ યુધિષ્ઠિર બેઠા, કીધો યજ્ઞ આરંભ; ધરમ ધ્વજા ધર્મેધાવી, રાપાવીયા વારિસ્થંભ. ૧૯ અશ્ર્વ મુકયા પછી પૂજા કરીને, ગયા રક્ષાને અર્જુન; વૈાવનાશ્વ અનુસાલવ સધાતે, અનિરૂદ્ધ તે પ્રદ્યુમ્ન. ૨૦ મેધવર્ણને ધૃષ્ટકેતુ, એક અક્ષાહિણી સૈન્ય સાથ; અશ્વરક્ષાને અર્જુન ચાલ્યા, સમસ્યા વૈકુનાથ. ૨૧ વલણ સમસ્યા થૈકુંઠનાથને, અર્જુન અશ્વ પુરું પળે; દેશે દેશના મહિપતિ, અર્જુનને આવી મળે. કડવું ૨ જીરાગ મેવાડાની ચાલ, જૈમિની કહે સાંભળરાય, પૂર્વજ તારાના મહિમાય; સ્વેચ્છાપે ચડાસ'ચરે, અર્જુન પૂરું રક્ષા કરે. કનક પત્ર આંધ્યુલેક્ષાર્ટ, અન્ય આવ્યે નર્મદા ધાટે; માહેશ્વરી નગરીને રાય, નીલધ્વજ રાજા કહેવાય; અર્જુને ત્યાંઢાં જય કીધા, રાય નીલધ્વજ સાથે લીધા; અવલચ’ડીને આધાર, ચ'પકપૂર ચાલ્યેા તેાખાર. તે સ્વર્ગ સરિખુ શાભે ગામ, હસઘ્વજ એવુ રાયનું નામ; વૈષ્ણવ રાજા બહુ ધર્મિષ્ટ, પ્રજા પુત્ર પર સમતા દ્રષ્ટ. છે ભક્તિવન મન રાજાતણું, તે હરિ દર્શનને ઇચ્છેછે ધણું; સભામાંહે એ છે રાય, ટાંડવ હરિનાં કીÓન થાય. ત્રણ મિત્રને પાંચ કુમાર, સુભટ ખળિયા અન્ય અપાર; એવે અનુચર સાસભા આવીઆ,સમાચાર કઈક લાવી. પ્રેમ સહિત પૂછે ભૂપતિ, ખેલ્યા સેવક કરી વીનતી; સ્વામિ સેના આવી સેહ્વાભણી,રોભા મુખે નવ જાયે ભણી. દુસ્તિનાપુરના છે. રાજન, નામ તેનુ વીર અર્જુન; વના નીલવજ રાજન, કૃષ્ણ પુત્ર છે અનુસાલવ વૃષકેતુ મેધવણું, દલ દીઠું નાડું જાય મરણ; અશ્વમેધના અશ્વ આગળે, એ દળ આવ્યું આપણી ભાગળે. મન રર ૧ ર ૩ ૪ પ્

G w