પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭૩
કોશ.

કાશ. પ્રસૂતા મા. પુષ્પક–એ નામનું વિમાન, પીછ-સમજ‚ ખબર. પરિશાષ–ભાળ. પ્રજ્વાળા બાળા. પ્રમાદ-બેપરવાઇ; આળસ. પવનકુમાર-હનુમાન. પ્રાજે-પરાજયનાશ; હાર.. પતન—પડવું તે. પે’ાર-પગરખી; જીતી. પ્રજાળે મળે. પાણપક-સ્તકમળ; કમળ જેવા પરિધાન–પેહેરવું તે. પિતૃ-પૂર્વજો. હાય. પ્રયાસ-મેહેનત; શ્રમ, પામડી-કપટી; ભી; ખોટે મત ચલાવનાર. પરસલી—પુ’ાલી–કુલિટાવ્યભિચા- ણી સ્ત્રી, પાખીએ—પાવણુ કરીએ. પ્રફુલ્લિત-સારી રીતે ખીલેલું. પય—દૂધ. પલાયન-નાસવું તે. પ્રથક–જાદુ. પ્રવૃત્તિલાક વ્યવહાર પ્રત્યે મનનુ [વલણ હાય તે. પ્રાયે-ઘણું કરીને, પરિહાર-ત્યાગ. પ્રતિકાર-બદલા. પાતજળી-છ માનું એક શાસ્ત્ર પો—નય. [પ્રભુ, પરિવર્તક-બદલાવનાર. પ્રકૃતિપુરુષ-આધારશક્તિ-માયા અને ૧૧૦ ૮૭૩ પિડ-શરીર. પ્રાતન-પેહેલેનું પ્રિયકર–ઠ્ઠુ કરનાર. પરતંત્રતા–પારકે આધિન રહેવુ તે પંચિકૃત-પાંચ ભાગ જૂદા કરીને મેળવેલા. પ્રેરક–પ્રેરણા કરનાર; બુદ્ધિ દેનાર. પ્રતિબિં’—(પ્રકાશવાળી વસ્તુને) સામે પ્રકાશ પડે તે. યોગર-(પુદ્ગળ) પડ. પચબૂત પાંચ તવે; પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, પ્રક્ષાલ-પંખાળવુ ધોવુ નહાવુ તે. પ્રણિપત-નમસ્કાર પૂર્વક પાર્થના. પૂર્વસ`સ્કાર-~આગળનાં કર્મ-સબંધ- યાધર-સ્તન. પ્રારબ્ધ. પ્રતિષ્ટા-માન; આખરૂ; મંત્ર ભણી દેવમાં દેવ પણ લાવવું તે. પૂર્ણાનંદ સંપૂર્ણ આનંદમય-પ્રભુ. પ્રાશન-ખાવું-યાખવુ તે, પરનારસહેાદર--પારકી સ્ત્રીને વિષે ભાઇ ભાંડુ જેવા, પદ્મક-કમળ. પાડા–ધ્રાઢા-મોટા, પ્રાણ્ય-પરાણે. પદસ્પરથી--પગના ડકવાથી. પૂત-પવિત્ર. પ્રથા-રીત; રિવાજ. પિપિલ્લિકા-કીડી, પ્રતિપાલન-પાળવું-પોષવું તે.

  • પદસરાજ-ચરણુ કમલ.

પલિત-પળિયાં;ાળા વાળઆવે છે