પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮૧
કોશ.

વિધી–બ્રહ્મા. વધુ-શરીર. વિશ્રેગ. વૈષ્ણવમણિ—હરિ ભકતામાં ઉત્તમ, વિધાતા–પરમેશ્વર; (૨) બ્રહ્મા, વૈરાટ-પ્રભુતુ સૌથી લ-મેટુ રૂપ વિશાળ–મોટુ વિલપૅવિલાપ કરે. વાસી–સાંગ. વિસર્જન—નાશ કરવું;લાવું; ખરખા- સ્ત કરવું તે. વાડવ-બ્રાહ્મણ, વેસર-નાકનુ (લાંબુ) મૈાતી. વિષ્ણુધવિશેષ્ય બુદ્ધિવાન્. વર્ક-વાંકું વશિયર–નાગ, કાશ. વિવન્ડિ—Àહે-કામરૂપી અગ્નિ. વધવાજોગ-વધ કરવા-મરવા જોગ. વાર-રી-જળ; પાણી. વરજીએમૂકી દઇએ; તજીએ. વક્તા–કહેનાર; ખેલનાર. બજબાળાગાપી. વિચાર-મનન; તુલના કરવાની–સમ- જવાની શક્તિ તે. નૃત્ય-ત્તિ; ઇચ્છા; મનની વલણુ. વિપરીત ભાવના-ઉલટુ થવાપણુ વ્યાખ્યાન–વર્ણન; ટીકા. વૈશેષિક-છમાંનું એક શાસ્ત્ર. વેદાંત-છમાંનુ એક શાસ્ત્ર જેમાં ા પતિપાદિત કરેલે છે તે. વત-પેઠે; સરખુ: વિરહિત વગરતુ . 11 ૧ વ્યક્તિ-આકાર, ગુણુ વગેરે જાણી શકવાપણું. વિશદ-ખુલ્લું; (ર) સફ઼ેત. વૈરાચન-ઇંદ્ર ઇંજય’તિ-વિષ્ણુને પહેરવાની માળા. વિભ-અસહ્ય; ધણું જ. વન્હિઅગ્નિ. વાસના-ઇચ્છા. વનિરમ્યાં–વગર રચેલાં-પેદા કી- ધેલાં. વીરજ-વીર્ય-રત. વિદ્યુત-વીજળી. વ્હાવી–બજાવવી; વગાડવી. વાન્તી–ઉલટી; વામીટ થવું તે, વર-વાર. ઘુટયા–વરસ્યા. વનવિજયા–ભાંગ. વહી-ઝેર, વિદિત-જાણીતુ; જાણ કરવું તે. વપુવત–દેહધારી, વિર્તક-શ્રાવકાને જતિ-રજી. વસુધાપતિ–રાજન-પૃથ્વીપતિ. વસુ-આર્ડ; (૨) પૈસા. વિશ્વદેવ-અગ્નિ. વક્તવ્ય-વર્ણન; ખેલવું તે. વિરચી-બ્રહ્મા, વિધિનિષેધ-બાધ. વિહુ ગમ-પક્ષી, વિષ્ણુ સ્વામીના સ’પ્રદાય–પુષ્ટીમાર્ગ- સંપ્રદાય--વલ્લભાચાર્યે ચલાવેલા. વિશ્રમી-વિશ્રામ પામી; શાંત થઇ.