પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮૪
કોશ.

૮-૪ શિરાધર-ડાક. શરદા-(શરદ ઋતુ.) શિવમારાધય-શિવને આરાધવા--ઉ- શૈલભૂ-પાર્વતી. પાસવા. શચિપતિ કાશ. ૧. ટૂઆનન-કાર્ત્તિક સ્વામી, વિ’ક-વીસી. [આશ્રમ. પટ દર્શન–છ શાસ્ત્ર; (૨) છ ભેખ- સબ્યસાચી—અર્જુન. સુમેરુગિરિ-મેરૂ પર્વત. સમાણીસરખી. સકલ–સર્વે; બધું. સચિતપાતક–એકઠાં થયેલાં–પા પા. સમીર-પર્વત; વાયુ. સદ્ગ-ધર. સ્વસ્તિ દાન લેતી વખતે બેલવાના આશિર્વાદ સૂચક શબ્દ કે ‘કલ્યાણ થાઓ.’’ શબર-એ નામના દૈત્ય. શૈલજાવલ્લભ-પાર્વતીના પ્યારા શંકર, શિવસાધન-કલ્યાણ કરનારૂ’ સાધન, શ્રુતભદ-પડિતાના ગર્વ, ખેડા-સાળ. પટપદ-ભમરે. સુરતશૂર-~રતિ સંગ્રામ વિષે શૂરા જેવા શ્રીકૃષ્ણ, સંયમની-યમપૂરી. સાંખા–સહન કરા; ખા. સ્વામિની-રાધાજી; (૨) પત્ની. સદન-ધર; ધેરે. ૧૯૫-થાડું જ. સ્વ-પાતે; પોતાનુ સાપાન–પગથિયાં સામુદ્રિક-મનુષ્યના શરીરમાંનાં પ્રા-સ્વયં-પોતે; પાતાની મેળે. રઘ્ધ દર્શક ચિન્હા સ. સર્વગાચર-ચાતરના વિષય-જાણી શકાય તે. સાહતે હું છું (બ્રહ્મને હું એકજ છ3) એવા જે વેદાંત વિચાર તે; યોગ સાધનાથી શ્વાસ વ્હાસમાં સાહું એવી થતી સયમ-નિયમ; (૨) યમ ધ્વનિ. સાતીત-સર્વથી વેગળુ-આધુ-જુદું. સૂત્ર-પતિ. સંપુટ-દાબડા. સાક્ષીવ-સાક્ષી જેવું, સૂત્રામાઇશ્વર. સાલાકય-ચાર મુફ્તિમાંની જ્યાં ઈશ્વર રહે છે. ત્યાં રહેવું-હાવુ તે, સામીપ્યું—ચારમાંની ખીજી મુક્તિ- પ્રભુની નજીકમાંજ હાવુ તે. સારૂપ્યચારમાંની ત્રીજી મુક્તિ-પ્રભુ- ના જેવા રૂપે હાવુ~રહેવુ’ તે. સાયુજ્ય—ચારમાંની ચોથી--છેલ્લી મુ- ત; હરિનામાં સમાઇ જવું તે.