પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચારામકૃત કાવ્યસંગ્રહ-કવિનર્મદાશંકરે રૂ ૧૦ વાળુ જે દયારામ કૃત છપાવ્યું હતું તેની આ ત્રીજી આવૃત્તિ છે. ગિલીટના નામ સાથેનાં પાકા પુઠાં છે. વધાણમાં સતસૈયા, જે કાવ્યરાસ્ત્રના અભ્યાસ કરના- રને ઘણા ઉપયોગી છે, તેની સંપૂર્ણ ટિકા આપી છે. કિસ્મત ઘણી સસ્તી, ૩ ૨-૮-૦૮ ટપાલ ૪ આના. રીજોમયી મહારાણી શ્રી વિક્ટારિયાનુ જીવનચરિત્ર-જીખીલી એક ઉચ્ચ સદ પ્રસ'ગ માટેજ નહિ, પણ સદાકાળ યાદ રાખવા યાગ્ય ગુણાથી ભરેલું સંસારી જીવનચરિત્ર, લેબ્રેરીમાં રાખવા લાયક, સુંદર ચિત્રો સાથે. મુખપૃષ્ટનું ચિત્ર કઈપણ ગુજરાતી ગ્રંથમાં આપવામાં આવ્યુ હાય તેથી ઘણુ સરસ. સધળા વર્તમાનપત્રોએ ભલામણ કીધી છે કન્યાને માટે તે ઘણું ઉપયોગી છે. કંમ્મત રૂ૪) ટપાલ ૪, આના. આ પુસ્તક સરકારે લાયબ્રેરી તથા ઇનામમાં આપવા માટે ખાસ પસંદ કીધુ છે. એમ કહેવામાં આવ્યું છે કે એના જેવું ચરિત્ર ખજું લખા- ચતુ નથી. રાવતી-રોહેનશાહ અકબર, પ્રતાપિ માગલ મહારાજની જીંદગીનુ’, રાજ 'કાજનુ' અત્યુત્તમ રેત્ર, સાથે એક સદગુણ સંપન્ન સ્ત્રીના પતિવ્રતપણાની વાર્તા છે. ગુજરાતી ભાષામાં ઘણી વાત્તા નિકળી છે, પરંતુ આ એક એવી વાત છે કે તેમાંથી ધન જ્ઞાન, ઇતિહાસ, આનદ ને સતાપ એક સામટા મળે છે. સેહેનશાહ અકબરે કેવા પ્રકારે પેાતાનું આયુષ્ય ગોત્યુ છે તેની આના કરતાં કઈ રીતે વધારે હકીકત મળી શકે તેમ નથી. વાત્તાને મુખ્ય પાયે ખરી હકીકતપર રચાયા છે. પૃષ્ઠ ૩૦૦, કિંમ્મત ૩ ૧-૧૨૦. લાળ ૨ આના, | કવિતાનાં સઘળાં ટિપ્પણી સાથે ને કવિના જીવનચરિત્ર સાથે. આ જીવન- ચરિત્ર મરહૂમ સ્વર્ગવાસી મી. નવળરામ લક્ષ્મીરામે લખેલું છે. તેમજ ગ્રંથની પ્રસ્તાવના પણ તેમનીજ છે. અગાઉ તેની કીમત રૂ ૧પ હતી, હાલ, કવિએ નહિ છપાવેલી એવી પણ સર્વ કવિતા તેમાં ઉમેરી છે છતાં કીમત રૂ છ. ટપાલ આઠે આના. પૃષ્ઠ ૧૨૦૦, ગંગા-એક ગુર્જર વાા. જે આધુનિક હિંદુ કુટુંબના ચિત્રને નમુનો છે, એના જેવી સર વાતા થેડીજ બહાર પડી હશે. એની ઘણી થોડી ન- કળે ખાકી રહી છે. કિસ્મત રૂ ૧૮-૦, પાળ ૨ આના. ને એ સેલાસની કથા-ડા. જૈનસનના એક સરસમાં સરસ નિષ'ધ-કહે કે તરૂણને ખાધ દેનારે, તે દુ:ખમાં ધીરજ આપનાશ છે. ઈહલેાક ને પર લેક એ શું છે તેનું ઉત્તમ શિક્ષણ એ આપે છે, કિસ્મત રૂ ૧). ટપાલ એક આવે. ધવિચાર-કિય મહાશકરના છેલ્લા નિબંધોનો સંગ્રહ ક્રિશ્ચંત [ચણી થોડી નકલ બાકી છે.