પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. હાસ્ય કરી ર દાસ ચાહ્યા, પિતાછની પાસ; ચિંતા મનમાં વ્યાપી બ્રણી, ત્યારે જપતા શ્રી અવિનાશ ૧૩ નમ્ર માંહે હાજ લાગી , હંસધ્વજ પણ રાખશે; ચાલેા જઇએ જોવા સારૂ, સેના માંહે પ્રા આવી, પુત્ર પેણે કેમ નાંખશે. ૧૪ લાહલ બહુ થાય; કહી વાત અર્જુન આગળે, હુસધ્વજને સત્ય મહિમાય. ૧૫ આશ્ચર્ય એવું સાંભળી, કહે કેમ મનાય એવી વાત; સત્ય મા પુત્રને કેમ, વધ વળી તાત. તહાં ગુપ્ત સેવક માકલ્યા, અરતે જોવા કાજ; જીમા સુધન્વાને કેમ તળે છે, હંસધ્વજ મહારાજ, વલણ. મહારાજ કે સત્ય જેવા, અર્જુનના જનસચરે; સુધન્વા આવ્યે રાજા પાસે, પછી તાત ક્રાધે શુ કરે, ૧૮ કડવુ' ૭ સુ–રાગ સારંગની ચેાપાઈ, જૈમિની કહે સાંભળીયેરાય, સત્યવાદીને કહુ મહિમાય; રથ મૂકી ચાલ્યા હરિદાસ, સુધન્વા આવ્યા પિતાની પાસ જઈ જનકને નમાવ્યું શીશ, એલ્યા રાન્ન કરી બહુ રીશ; કાં અલ્યા વાર લાગી આવડી, ના જાણી તસતેલ તાવડી. વાય ઉલ'ધન મારૂં કર્યું, તે શું નિર્ભય છત્ર માયે ધર્યુ; કો વારાંગના સેવી તારૂણી, કે પેટ ભરી પીધી વારૂણી, કે નીચ પુરૂષો કીધો સંગ, કે ઘરૂણી શું લાગ્યું. રંગ; કે વઢવું જાણીને ફપ્યું' તત, કે આવતાં થયા માનશુકન. કહે મુજને સાચુ પાપીષ્ટ, આજરે માથે આવ્યું અરીષ્ટ; તાત વચન ભયાનક સાંભળી, ખેાલ્યા સુધન્વા કરી કૃતાંજલી, નથી અપરાધે હુ ખાટી થયેા, ધર્મ રાખવા એક મુહૂર્ત રહ્યું; તમારી વધુને આપવા ઋતુદાન, એવુ`સાંભળી કાપ્યા રાજાન. ભેગાસક્ત ભુવનમાં રહ્યા, કામાસક્ત થઈ અંધજ થયે।; જીત થયા કામે અધ, તારે મારે શાના સંબંધ, 1 R 3

૫ ' ૧ Í