પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
ધ્રુવાખ્યાન.

' ધ્રુવાખ્યાન. ચારસને આગણુસાઠ, પચાસ પૂર્વછાયાના ઠાઠ;* કડવા એક ને સાળ સંબંધ, એવા કથા કરી બંધ. ખાણુ નેત્ર ને માણુ(?) જેજેડ, કથાતા સરવાલા તેહ; ચતુર હાય તે જોજો થી, છે પૂરી કાંઈ ઓછી નથી. સંવત નાર તણા શણુગાર,૧૬ એક આતનેº વેઇજ ચાર;૪ નિર્મળ માસ કહીએ જેહ, રમણુ રાસ તિથિ વંદીએ તેહ. રવિનંદન છાયા કુમાર,† પનાતી કરા જે ભંડાર; તે દિન કથા કીધી સાર, ગારો સુખુશે તે ઉતરશે પાર. www.com

  • ત્રીજી પ્રતમાં ઉપરને ખલે નીચે પ્રમાણે ઉપસંહારની કડીઓ છે.

સંવત નાર તણા શણગાર,૧૬ આદ અતº ને વેજ વિચાર; માઘ માસ ને પક્ષ અધાર, તિથિ એકાદશી સામવાર. તે દિન ક્યા પુરી કરી, તે રજને હદે વિસ્તરી; સુણે તેની પોંહચે આશ, ચાર પદારથ પામે પાસ. પુર્વછાયા. ૫ ચાર પદારથ પામશે, ગાશે સુરી જેહ; ક્યા તે ધ્રુવ રાજા તણી, મેહાટું લ છે એહ. શ્રીમંત થા જે સાંભળે, તા પામે મન ઉલ્લાસ; એક મને જેહ સાંભળે, તેને હાથે વૈકુંઠવાસ. ↑ શનિવાર. હું આ કાવ્ય પ્રથમાવૃત્તિમાં બે પ્રત ઉપરથી શુદ્ધ કરીને છાપવામાં આવ્યું હતું.--એક શીલામાં છાપેલી મત, અને ખીજી હસ્તલિખિત પ્રત. નવું સંમણ સંવત ૧૮૭૬ ની ભાવનગરની એક જૂની પ્રત ઉપરથી કર્યું છે. પ્રથમાવૃત્તિના પાઢ જ્યાં તદ્દન ખોટા લાગ્યા અને હસ્તલિખિતને વધારે શુદ્ધ દેખાયા, ત્યાં અસલના પાઠ ફળ્યા છે. જ્યાં અને પાઠ ઠીક લાગ્યા ત્યાં ના પાઠ પાઠાંતરમાં માપ્યો છે. માત્ર ત્લા ભાગ નવી પ્રતો સ્વીકારી તે મૂળમાં આપ્યા છે અને પૂર્વના પાઠ ટીપણુમાં લેવા પડયો છે.