પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. તે હાથ હિ હૈયાશું ચાંપ્યા, સ્નેહ અતિશે આણ્યા; સહુ બાળક સાથે રમવા લાગ્યા, સખા સુંદર જાણ્યો. એકવાર પુરાહિત ધૃષ્ટમુદ્દે, જમાયા મુનિ જન; તે ખાળક સૌ મળતા તેડ્યો, રાંક જાણીને તન. સર્વે ઋષિજીની પૂજા કરવા, ધૃષ્ટમુદ્ધિ તે આન્યા; પુષ્પ દક્ષિણા હાથ માંડે, તે થાળ ભરીને લાવ્યાજ પૂજા કરી પ્રધાન પરવોઁ, દક્ષિા આપતા મુઠ્ઠીવાળી; સૌ પંડિતની પગત વિષેથી, તે બાળક મૂયેા ઢાળી. એવે ગાલવ ઋષિ માલ્યા, ભાળે પ્રાણી માત્ર; કાં મહારાજ અને ટાળી મૂક્યા, હેતે પૂજે છે પાત્ર. વિધિએ એમ લખ્યું છે, એનું તારે સગાઈ વિષયા પુત્રીને એ પરણશે, તારા થાશે જમાઈ. એવાં ગાલવનાં વચન સુણીને, પ્રધાનને લાગી ઝાળ; મુનિ માત્ર મારીને કાઢ્યા, પછાડી પૂજાની થાળ. બીજા બ્રાહ્મણુ દુ:ખ પામ્યા, કહાજી અમારા વાંક; દક્ષિણાનું જાન થયું, અમે કેમ વિયે રાંક. ગાલવ કહે તમે શુ જાણે, પુરાહિત છે પાપી; એવું કહીને સર્વ મુનિઓને, ઘેરથી દક્ષિણા આપી. નારદ કહે સાંભળ પાર્થ પછે, પાપીને પ્રગટયો કાળ; મારી પુત્રીને અમરઇચ્છે, તે કેમ પરણે ભિક્ષુક ભાળ. એક ઠામ પેશી વિચાચું, ચાંડાળ તેડાવ્યા ઘેર; સાધુ સુનને મારવાને, આરતી ત્યાં પેર. વળણ. આરભી ત્યાં પેર ધૃષ્ટબુદ્ધે, ષ મનમાં થયોં રે; કરોડી કહે પ્રેમાનદ પછે, સાધુ સુત કેમ ઉગયોં રે. કડવું ૪ થુંરગ વેરાડી ધૃમુદ્દે તેડાવ્યા ચાંડાળ, હજુવા સુધાર્મિકના ખાળ; કહું પેલા દાસીના તન, ચાંડાળ તમે તેને કરેા નિધન. પા૦ દક્ષિણાને લઇને પાતરી, તે SC .. k ૧. ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧} ૧૭ ૧૫ ⇓ ૨૦ '