પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
પ્રેમાનંદ.

2 પ્રેમાનદ. એણી પેર મારવા ન થાએ જાણુ, માર્યોનું ઢાં લાવને એંધાણુ; આપીશ ધન ઉચકાશે જેટલું, જો કારજ કરશો એટલું. આનંદ પાની અંત્યજ પત્યા, હરિભક્તને વાટે જઈ મળ્યા; વાહિને તેડ્યો બાળક વન, દીધી આશા જન્મે છે મુનિ જન. બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન; અશ્વાર વન તણી જંખજાળ, આરડે વણીયર વે વ્યાળ, ખડુ ખાબડાં પર્વત ખેાહ, શુામાં ધવે બહુ ધl; ભુંડ ભૈરવ વંતર પર માંઝાર, દીસે પશુ વનમાં અપાર. ઉઝરડાયે અંગ અતિ પામે ખેદ, શરીરથી ચાલ્યા પ્રસ્વેદ એક ઊંડું સ્થાનક જ્યાં ન મળે જત, ત્યાં બાળક લઇ ગયા એકાંત. માંહે માંહે સામુ જોઇ હસે, એકપાપી પહાણુ સું પાળિ ધસે. તે દેખી બાળકને થયા વિચાર, મુને મારી લેશે નિર્ધાર. પામ્યા દુઃખ જળ નયણેલરે, મુખે રામ કૃષ્ણુવાણી ઉચ્ચરે. વળણ. મુખે રામ કૃષ્ણ વાંણી ઉચ્ચરે, સમર્યાં શ્રીગાપાળ ૨; ભટ્ટ પ્રેમાનંદ કહે થા, ક્રમ ઉરિયા બાળ રે. કડવું ૫ મુંગ રામગ્રી. સાધુ સુતે સમયે હરિ, ગરુવા શ્રી ગેાપાળ; વહારે ચઢને વિઠ્ઠલા, દિનાનાથ દિન ધ્યા. સાધુ. ૧ શરીર; 19 ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ સાથે કરેા સેવકતણી, પ્રભુ સુંદર શ્યામ ખાલક યુદ્ધ નથી તેા, જાચ્ચા શ્રી જદુવીર સાધુ આગે ભીડ ભાંગી ભક્તની, ભેાળા શ્રી ભગવંત; દુઃખ ટાળ્યાં સર્વ દેવનાં, આણ્યા અસુરના અંત. અંબરીષ કરતા એકાદશી, આવ્યા અત્રિ કુમાર શાપ દ્રાલ્યા સર્વ તેહના, લીધા દશ અવતાર. પછે મચ્છ રૂપે વેદ વાળી, અહા અશરણુ ૠરણુ; તમે વિન્વંભર વહારે ચઢી, મૂકાવી દાઢામેથી ધરણુ, સાધુ. v પ્રસાદ પીડાથી રાખિયા, ધરી નરસિહ ; વિદ્યાર્યો નખ કરી પાપી, હિરણ્યકશિપુ દુષ્ટ ભ્રૂષ સાધુ. વાસનરૂપ થઇને વેગે ન્યા, અસવંના લિ રાન; પ્રભુ થઈ આ પાળિયા, રાખ્યું તું ઈદ્રાસન. સાધુ. ૐ સાધુ. ર સાધુ. દ