પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
પ્રેમાનંદ.

મ પ્રેમાનંદ, ચાંડાલ ચારે જોઇ રહ્યા, સુતને દેખી વિસ્સે થયા; અતર્યંમી મગઢ હવા તેહને રે. ઢાળ. તેને પ્રગટ હવા અંતાઁમી, આવી ખેડા શ્રીભગવાન; દુષ્ટ ભાવ ગયે. અધર્મીના, ઉપન્યું અંતર જ્ઞાન, શ્યામા સુત્ત સ્વજન મનહર, આપણુ તે ઉપર હિત કરીએ; બાળક તા સર્વેના સરખા, નમાયાને શેં બ્રુિએ. એક કહે સાધુને મારીએ, પાપીને પમાડિએ ખેં; એ કર્મ કીધે સાધુ પ્રાણુ લીધે, પડિયે કુંભીપાક નર્ક. ખીજો કહે છે મા એને, શું દુષ્ટ મળતા દુષ્ટ થઈએ; એ પુરાહિત પડશે નર્કમાં, વિષ્ણુ ભક્તને જીવતદાન દયે. ત્રીજો કહે માની વાતે, અગ તપે છે મારું; એ સાધુ સામુ જુએ તેને, હુ આગળથી સંધા ચોથે ચતુર થઈને માલ્યા, સાંભળેા એક ઉપાય; એ સુત ન મરે ને અર્થ સરે, દુષ્ટ મન નવ દુભાય. એંધાણ આપિય અર્મિને, એનુ અંગ તમેા કાંઈ ઢાપા; અભડાયે નહિ માટે વેગળા રહીને, પાળી એ હાથ આપે. એવું કહીને કુંવરને, Øરિકા કરમાં આપી; ૧ ર ૩ ૪ પ 19 ભેંઈ; ખેતાં માંહે જમણા પગની, ઠ્ઠી અંગુલી કાપી. જ્યાં લગણુ વધતી હતી, આંગળી પગ માઝાર; ત્યાં લગણુ બાળકને નહેાતા, રાજ્યતણા અધિકાર, ચાંડાલ ચારે વિસ્મે થયા, સૂત સામુ પીડા ન પામે અંતર વિષે, પાગે વહેવા લાગ્યું લેાહી. પદ્ધે અંત્યજ ઉડીને ચાલ્યા, કહેતા ગયા એક વચન નગ્ર ભણી ન આવીશ સાધુ, જાજે બીજે વંન. એક મૃગ વાટે મુએ હતા, તેનાં લાચન કાઢી લીધા; અન્યાઅન્ય કહેવા લાગ્યા, કાર્ય આપણાં સીખ્યાં. જઇ પુરાહિતને પાગે પડિયા, માંગ્યા આપ્યાં એંધાણુ; ધૃષ્ટબુદ્ધિ તે દેખી હરખ્યા, સાતા પામ્યા પ્રાણુ. ૧૩ ધૃષ્ટબુદ્ધિ જો કે પ્રધાનનું નામ છે, પણ ત્રણે પ્રતમાં પુરહિત આપવાથી તે કાયમ રાખ્યું છે, ' હ ૧૦ ૧૧ ૧૨