પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
ચંદ્રહાસ આખ્યાન..

- ચંદ્રહાસ આખ્યાન. વળણ. શાતા પામ્યા પ્રાણુ ૐ, ચાંડાળને ધન આપ્યું ઘણું રે; પુરાહિતનું હરખ્યું મન જે, મિથ્યા વચન થયુ મુનિતણું રે. કડવું છ મું-ગગ ચાપાઇ. નારદ કહે સાંભળ અર્જુન, પાસે બેઠા છે જગજીવન; ત્યા ખાળક એકલા કરે વિલાપ, અંતર્ગત અતિ પામે તાપ. રામ કૃષ્ણ વાણી ઉચર, રુદન કરે જળ નયણે ભરે; એવે વન વિષે આવી ચમરી ગાય, પૂંછે કરીને નાખે વાય. આવ્યા સુડા વનના કીર, ચાંચ ભરીને લાવ્યા નીર; ૫ખી જાત સરવે ટાળે થયાં, પાંખે છાયા કરીને રહ્યાં. એવે મૃગ આવી એક ઉભા રહ્યો, સુતને દેખી વિસ્મૈ થયા; મૃગ સ્વામીલાવ મન આણિયા, ચંદ્રમા પડિયા જાણિયા. એવી આશંકા મૃગે મન ધરી, ચાટ્યું રુધિર ભે કરી; ત્યાં આવ્યા કોતલ દેશના રાય, કુલિક નામ તેનું કહેવાય. નવનિષ અષ્ટમાસિદ્ધ ધરસૂત્ર, પેટ ન મળે એક પૂત્ર; તે રાજા ભૃગયા નીકળ્યા, મહાવનમાં એક મૃગલા મળ્યા. સારંગ ઉપર સર કર્યો સધાણુ, મૃગે જાણુ મુ નિર્વાણુ; મૃગ ભય પામી નાશી ગયા, પછે કુલિદ કુરંગ કૅડૅ થયા. આગળ જાતાં મૃગ થયા અંતાઁન, ઉભા રાજા ને થયા મધ્યાન; ભૂલ્યા ભૂપતિ નગ્નની વાટ, એટલે થયેા મનમાં ઉચ્ચાટ. એક વૃક્ષ તળે ઉભા ભૂપાળ, એવે રાતા સાંભળ્યા બાળ; રામ કૃષ્ણ કહી કરે રુદન, સાંભળી રાજાએ વિમાસ્યું મન. જોવા અર્થે અશ્વથી ઉતયોઁ, કુવર ભણી કુલિદ પરવર્યાં; રાજા આવતા દીઠા જેટલે, પશુ પક્ષી નાઠા તેટલે; અભ્રમાંથી ચંદ્ર દીસે જેમ, પક્ષી પરા થયે કુંવર શેાલે તેમ; વાસવ વિરંચીને અવતાર, એ ના હાયે માનુષતણા કુમાર. તત્ક્ષા રાય તજી આવીયા, પ્રેમે પુત્રને ખેલાવીયે; કહે કુંવર તું કાણુ છે જાત, ક્રાણુ પિત્તા ક્રાણુ તારી માત. પા પછૅ માહારાજ પાસે ૧૪ ૧ ૩ ૪ ૫ 19 . ૧ ૧૨ Z