પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
પ્રેમાનંદ.

પ્રેમાનદ. મહારાજાનાં સુણી વચન, વળતું ઓલ્યા સાધુ ન; માતા પિતા મારે નથી ક્રાય, આધાર એક અચ્યુતના હાય. એવું સાંભળી હરખ્યા ભૂપાળ, મુને કેશવજી થયા કૃપાળ; પરમેશ્વરે મુને આપ્યા કુમાર, ઉષડ્યાં મારાં વાંઝિયાં ખાર. પછે સુતની કીધી આશ્વાસન, તેડી દીધુ અલિગન; પ્રેમશું પુત્રને હદે ધર્યો, પેહેરાવી વસ્ત્ર ને સાસ કર્યો. રાય અવે થયા અસ્વાર, નરપતિ સાથે । નમ્ર માઝાર; પાળા સેવક ધાયા પુર ભણી, રાણીને કહેવા વધામણી. રાણીને જઈ નાખ્યું શિશ, તમને તુષ્ટમાન થયા જગદીશ; પાંચ વર્ષના રિએ આપ્યા બાળ, આ લઇ આવે છે ભૂપાળ વળ. ભૂપાળ બાળકને લાવે માતા, હરખ્યુ રાણીનું મન રે, કરજોડી કહે ભટ્ટ પ્રેમાનંદ, સામી આવી ઓજન રે. કડવું ૮ મુંગગ રામગ્રી. ઋષિ નારદ માણ્યા વાણીજી, તું સાંભળ ગાંડિવાણીજી; સુતના સમાચાર જાણી ,પ્રેમે સાર સામિ રાણીછ. ઢાળ. શામા ચાલી સુતને જોવા, સામગ્રી લીધી ઘણી; સાથે તેડી સર્વ શ્યામા, સાઢુલિયા પાતાતણી. સાંભળ્યુમેં સ્વમસરખુ, પુત્ર લાવે છે નિજ પતિ; મન માંહે મહાલી સામી ચાલી, મળવાને મેધાવતિ. વહેવારિયા સર્વે સંચર્યો, વહેલ સુંદર શ્વેતરી; નગ્રની નારી નિસરી બાહરી, થાળ માતૈયે મદ ભરી. પાળે પાગે અતિ અનુરાગે, માતા તે મળવા આવી; અતિ પ્રેસ કીધા હ્રદયાલું લીધા, માતીડે સુતને વધાવી. શુભ લગ્ન શુભ નક્ષત્ર, શુભ તિથિ રવિવાર; ગાજતે વાજતે ઘેર આવ્યા, કુલિંદના કુમાર. કુળ કર્મ કીધું દાન દીધું, ગીત ગાયે સર્વ સુંદરી; મહારાજાયે બેથી તેડાવ્યા, લખવા પુત્રની જન્મતરી.

  • પા “સામાં જોવા સુતને કાજે.”

૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૨ ફ્ ૫