પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન જમૈાતરી લખી બાલ્યા ગાખી, મહિ મહિમા બાળક તણા; ભૂમંડળમાં ભૂપતિ ભાગ્યવંત, થાશે કુંવર અતિ ઘણું.. અનુ વદન ચારુ સામ સરખું, જાણે સાળ કળા પ્રકાશ; હસી રહ્યું માટે નામ એનું, ધર્યું છે. ચંદ્રહાસ. વળ. ચંદ્રહાસ નામ સુતનું સુી, રીઝયો રાય કુલિદ રે; છે કાણુ રીતે ભણ્યા કુંવર, કહે ભટ્ટ પ્રેમાનંદ રૈ. કડવું ૯ મું–ાગ કલ્યાણી. મહારાજાએ વિમાસ્યું, દિનોયે પુત્રને ભણવાને કાજે, એક વારુ; ધેર તેડ્યા અધ્યા. ત્યાં સોંપી આપ્યા પુત્રને, ભણુવાને ભૂપાળે; અશ્વ થઈ અવાર કુમાર, ગયેા ગુરુ નિશાળૅ. ત્યાં ખડખડ હસિએ સાધુ, દેખીને સધળા સાથ; શું ભા છે. સર્વે ભૂર, મૂકી બ્રહ્માંડનાથ. તમા ગુરુ કરેા ગાવિંદને, જેથી ન નિસરે વાંક; નિર્મળનામ નારાયણુ ભણિયે, ખીન્ને આડા આંક. ત્યારે નિશાળિયાએ મુક્યું ભણવું, પાસે આવી સૌકે ખેઠા; નિજ જ્ઞાન પ્રગટયું સૌ હૃદયામાં, ભગવાન અંતરમાં પેઠા. નિશાળિયા પ્રત્યે ચંદ્રહાસ મેાલ્યા, પ્રેમે મધુરી વાણી; સાંભળેા નિશાળિયાના સાથ, નાથની કહું કાઢાણી. કરા નિર્મળ મુખક્રમલસમ, નૈહ દેહુ છે કાચી; ખાટી સંસારની રીત છે, પ્રીત પરભાતું સાચી. ગુણુ ત્રણ રહિત વિશ્વરાયા, જેને નારદજી તમે; ઘર ઘર ગતિ ગૃહન ચલવે, ડૂલ્યા ભૂલ્યા બ્રહ્માજી ભમે. નરહરજીને વંધ્ર રે ભાઈ, ના પુત્ર પિરવાર; ચૌદ ભુવનનાજેસ્વામિ કાવે,નવ લહે તેને કાઇ પાર. છૂટા માતાના ગર્ભ પાશથી, અવિનાશી અતર આણુા; જગમાં છે જગદીશ સાચા, અનુભવ એવે નણેા. ઝનાં નિર્ સંસાર વીરા, છે મૃગતૃા જેવું; નરહરજીનું નામ મુખે, શત કામ મૂકી લેવું. ' ૩ પ છ ૧૦ ૧૧