પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
પ્રેમાનંદ.

'

પાછ . પ્રેમાનંદ. ઢાળા ભાઈ મનના દેખ, એક જાણા અવિનાશી; હાલા એક ઠામ નથી નિયં, મુરારી રહ્યો પ્રકાશી ડગ ભરજો વિચાર મન, ન્યારી માયાની જાળ; કુકડું જાણા મૃત્યુ માથે, સત્ય નહિ મૂકે કાળ, રણે છુટશૉ આ અવતાર, ખીજી વાર ગર્ભે નહિ આવેા; ત્રણ લાકને મહિ શ્રેષ્ઠ સખળ, વિષ્ણુ કાણે નથી વહાવે. થાવર જંગમ જે સૌના નાથ, નેહે રહ્યા વિસ્તરી; જૈવ વૃક્ષ ધ્યાલ દાતા, ડાળ ચારે રહ્યો પ્રસરી. ધરા ધ્યાન તમે ઊંચે પાગ, મુખ ભાગ હેઠા રાખી; નમા નિયા થઈ ગેાપાળ, ડાળ ઘરડું નાખી. ધરણીધર ત્રિભુવનરાય, છાય કરીને રહેશે; ફળ સાટે મુક્તિનું દ્વાર, ચતુર્ભુજ દેખાડિ દેશે. અંધ છૂટા ખાળકા સર્વ, કાળ કર્મ નહિ દેખે; ભમવું નહિ પડે. ભૂદર ભાળે,* કાગળ ચઢશે લેખે મન મારી કરા ચૂર, શામાટે ન થયે; યમુનાપતિ જગદીશ સાચા, ૫ ભૂપ જેવું લહિયે. રાતા પીળા રંગ નથી, સંગ લક્ષ્મીના જેને; લેશે હિરનું નામ, ઠામ અવિચળ તેને. વામન જેને; વૈરાટ, ચાષાઢ ચાલે સમરે તેતરે સંસાર, ભાર ન રહે ના. હરિ ખેાળી લે। ૐ મૂઢ, ગૂઢ wહમેવ મૂકી; સંસાર ગયા સર્વે દુ:ખે, રખે ચાલતા ? ચૂકી. હરિ મળે મહા હુર્ખ, નર્ક થકા ૨ નિવારે; ક્ષમાએ મળે વિશ્વરાય, સંસાર સમુદ્ર તારે. એ કહ્યું કકાનું જ્ઞાન, ભગવાને મુદ્દજ આપી; કરોડી હે પ્રેમાનંદ, ગાવિંદે દુર્મતિ કાપી. વળણ. કાપી દુર્મતિ ગાવિદે, એમ કહે હરિજન રે; સાધુ સંગે નિશાળીયાને, લાગ્યું રામસું લગન રે. ♦ પડે આગળે” ૧૨ ૧૩ ૧૪ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ૨૨ ૨૩ ૨૧