પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. કડવું ૧૦ સુંરગ મારું નારદજી એમ ઉચ્ચરે, શુણુ હસ્તિનાપુર રાજન રે; ચંદ્રહાસ પ્રત્યે નિશાળિયાને, અંતર ઉપન્યું જ્ઞાન રે. અધ્યારુ અમથા રહ્યા, કીધા ચંદ્રહાસના સંગ રે; પાટી પાટલા પાડ્યા પૃથ્વી, લાગ્યા રામસંગાથે રંગ રે ઢાળ. રામ સંગાથે રંગ લાગ્યા, સર્વને અંતરમાંય; સુતની વિદ્યા સાંભળીને, હૈડે હરખ્યાઁ રાય. હરિ કીર્ત્તન મંદીર મંદીર, મુખે કહે માવજી નામ; દેડ દમન રિ ભજન, વૈષ્ણુવ કીધું ખાધું ગામ. એમ કરતાં પુત્ર પ્રૌઢ થયા, રાજ રીત સર્વે લીધી; પૃથ્વી ગઈ ધર્મના ધામમાં,* દિગ્વિજે ત્યાં કીધી. જીતી સર્વે વશ કીધા, દેશ દેશના રાય; છત્ર ચામર ધન આપી, લાગે કુલિંદને પાય. પછે ચદ્રહાસે યજ્ઞ કરીને, આપ્યાં ભિક્ષુકને દાન; ભાઢે ચારણુ બંદીજન ગુણી, સંતે ખ્યા રાજાન એવે કૌતલપુર વિષે, પ્રાહિત ધૃષ્ટબુદ્ધેિ જે; એક હ્રાડે તે અહંકારી, અંતર વિચાર્યું એહુ. દેશ દેશાંતરના રાજા, છતીને વશ કીધા; મ ચામર ન લેઇને, દંડ તેહુને દીધા. કૌતલ દેશતા જે રાજા, કુલિદ એવું નામ; અગિયાર વર્ષ વહી ગયાં, નથી આપ્યા એક દામ. વાંશિયા થયે! અહંકારી, હાવે દેઉં એને શીખ; નમ્ર એનું લેઉ લૂટી, કરું માગા ભીખ. એવું વિચારી મહારાજાએ, સૈન તત્પર કીધું; ફરફરે ધ્વજા હસ્તી હલકાર્યાં, દુષ્ટ દુભિ દીધું. ઋહિ કહે યાદ્દાને, એના દેશ કરેા તરેડાટ; એવે સમે સામા મળ્યા, બંદીજન તે ભાટ, તેણે પુરાહતની પાસે આવી, ચંદ્રહાસ વખાણ્યો; કુલિંદના કુંવર મહા પરાક્રમી, પછે પાપિએ જાણ્યો. ષા ‘પૃથ્વી ગઇ પાતાની વાળી ” ૩ છ હ ૧૦ ૧૨ ૧૩ ૧૪