પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
પ્રેમાનંદ

૧૦૦ પ્રેમાનંદ. ધૃમુદ્દે બંદીજનને, પૂછ્યા ત્યાં સમાચાર; દાસ મારા વાંઝિયા હતા, કાં થકા તેને કુમાર. યાચક્ર કહે સાંભળિયે સ્વામી, કુલિદ નામે રાજન; એક દહાડે ભૃગયા રમવા, નીસર્યાં હતા વન. સારંગ વળતા ગયે નાશી, ઉભા રહ્યો ભૂપાળ; નીચે ખામણુ* દામણુ સરખા, રાતા સાંભળ્યા બાળ, કાયૅ કાપી આંગળી પગની, પુત્ર પૃથ્વી પડિયા; ચંદ્રવદન જેનું તે, કુલિંદને પુત્ર જડિયા. અશ્વથી ઉતરી રાજાયે, તે બાળક હૃધ્યારું લીધે; વાંઝિયેા ટાળ્યા વિનંભરે, પુત્ર આપી પોતે કીધા.+ રાજાયે આણ્યુિ, તેને સરવે રાજધાન; પૃથ્વી તળમાં નવ મળે, તે સરખા કા બળવાન. યજ્ઞ કરીને ચંદ્રહાસે, આપ્યાં ભિક્ષુકને દાન; તે પાસેથી અમે આવું છું, તમ પાસે રાજાન એવુ સાંભળી પુરૈાહિતને, અંતર અગ્નિ લાગે; સાંભર્યો દાસીના નંદન, ભાલા હદેમાં વાગ્યેા.‡ વી. વાગ્યા ભાલા વહન લાગ્યા, પાપીના હદે વિખે રે,§ કાંઇ કટે મારું એહને તા, રાજ હું કરું સુખે રે. કડવું ૧૧ મું-ગગ સારંગ ૧૫ ૧૬ “પા પછૅ પાટવી પદે થાળ્યો.” ૐ પા અન્ય સર્પ સમ તે કાળ.” હુ પા પ્રધાન મેળો પાદ.” ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ર ૨૩ તાલાવેલી લાગી પાપીને, સુણી યાચક તણાં રે વચન, ગાવિયાનું કહ્યું થાશે, દાસીને પરણશે તન. તાલાવેલી. ૧ એવું સાંભળી ચાલ્યા પાપી, સેના તેડી સાથ: એવે સમાચાર પહોંટ્યા, જ્યાં કૉંતળ દેશના નાથ. તાલાવેલી. ૨ કુલિંદ રાજા ઉઠો ભડકી, ધ્રુજવા લાગ્યું આપ; હવે શું થાશે ? વિધાતા, પ્રધાનના મહા ઉત્પાત. તાલાવેલી. 3 નાદે” ↑ પા૦ “ તે બાળ હૃદયમાં ચાખૈય; નચમાં આવી ઉત્સવ કીધે “ અંતર લાગી અગન આળ; પાપીને દાસી નંદન સાંભરા, યા કાળ સમ બન્યો પાપી, દરે વ્યાપ્યું મૂહુ વિખ રે”