પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન, મેં ૠણાં વર્ષ થયાં પાપીને, નથી આપ્યું સુવર્ણ: પ્રધાન ઉતરિયા, તાલાવેલી. ૫ તે માટે જાગીને આવ્યા, હવે પમાડશે મહું. તાલાવેલી. ૪ પદ્ધે કુલિદ કુંવરને તેડી, મળવા સામે સંચરિયા; પિતા પુત્રને આવતા દેખી, રથથી ધાઇને અલિગન દીધું, ધૃષ્ટબુદ્ધિ માલ્યા વાણી; ધન્ય ધન્ય કુલિંદ રાજા, મેં તમારી મૈત્રી જાણી. તાલાવેલી. પરમેશ્વર તુજને પ્રસન્ન થયા, પુત્ર પાંચ વર્ષના લાવ્યા; વાંઝિયાબાર ઉબાડ્યું તારુ, સમાચાર મુજને નવ કહાળ્યે, તાલાવેલી. એવું સાંભળીને મહારાજાનું, હખ્યું અતિશે ચિત્ત; ભાગ્ય મહા ઉદે થયું, ત્રેવડી વાધી પ્રીત. તાલાવેલી. ' ગાજતે વાજતે માન્યા ગામમાં, આખા ઉત્તમ ઉતારા; ૧૦૧ 19 સહસ્ર એક માલ્યા સેવક, સેવાના કરનારા. તાલાવેલી. ૨ શાક પાક સ્વાદિષ્ટ અત્ર, રાયે રસાઈ કરાવી; સર્વે મળીને ભાજન કીધું, નવ જાણે કા ભાવી. તાલાવેલી. ૧૦ સુભટ માત્ર સભામાં બેઠા, પ્રધાન માલ્યા વચન; આજ જવું પડયું ઉતાવળું, મને પાછાં ફરી ભેવન. તાલાવેલો. ૧૧ તમેા પિતા પુત્ર મળવાને આવ્યા, પણુ કાર્ય એક વિસરિયું; પા “ જેને મનમાં થાયી.” ભેગા મળ્યા ને ભાજન કીધું, સુખ પામે સાંભરિયું. તાલાવેલી, ૧૨ તમથું મુજને ગાઇ કર્યાની, ઘણી હુતી ઇચ્છાય; પશુ આજ ઉતાવળું જાવું પડયું, મુને કૌંતલપૂરનીમાંય. તાલાવેલી. ૧૩ અગાપ વાત મારા મનતણી, તે મદન પુત્રથી થાય; પત્ર લખીને મેકલું પણુ, કાય એવા નથી જે જાય. તાલાવેલી, ૧૪ વાટમાં વાંચે નહિ અવા, સાધુ તમારા તન; પત્ર લખીને માફલા પુત્રને, મળવા ઇચ્છે છે મદન. તાલાવેલી. ૧૫ એવું સાંભળીને મહારાજાએ, સમીપ તેડાવ્યા ચંદ્રહાસ; પિતા કહે ૨ પુત્ર લેઇ પધારી, મદન મિત્રની પાસ. તાલાવેલા. ૧ કુંવર કહે છે મુને મેલા છે, વધુ વિચારે ભૂપ; તાત તમારું કશું કરવું મારે, જો નાખેા અંધારે ફૂપ. તાલાવેલી. ૧૭