પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
પ્રેમાનંદ.

૧૦૨ પ્રેમાનંદ. એવે પત્ર લખ્યું પાપીએ, કૌતલપુર નિજ ગામ; સકળ ગુશિરામણી, સુત અહીં ચદ્રહાસ મેલ્યા છે, મન એવું નામ. તાલાવેલી. ૧૮ માનશે દેજો; અમે તમારા ફિકર છું, એમ ટાલા થઈને કહેજો. તાલાવેલી. ૧૯ રૂપના એશા રંગ ના એશે, ન પૂછશા ધરસૂત્ર; મુર્હુત માત્રમાં વિષ દેને, બહું શું લખયે પુત્ર. તાલાવેલી. ૨૦ કૅટે લખિયું કુટું દુષ્ટ, પછે પત્ર વીટયું પાપિયે; કહું નારદ માલાત્મ્ય સાધુ, કાગળ કરમાં પિયે. તાલાવેલી. ૨૧ વળણ. આપી પત્ર ચંદ્રહાસને, ધૃષ્ટમુદ્ધિ ખેલ્યા વાણી રે; રખે માર્ગમાં પત્ર વાંચતા, મેં કીધી છે એંધાણી રે. કડવું ૧૨ મુંાગ મેવાડા નારદજી એમ ઉચરે સુણુ, અલિખળ અર્જુનજી; છે મેધાવિની માતાની પાસે, મળવા આવ્યે તનજી. હૈ માતાજી હું જાઉં છઉં, માકલે છે કુલિદ તાત”; પુરાહિતે પત્ર લખ્યું છે, કાંઈ નથી ગુાતી વાતજી. મેધાવિની ફ્રહે કાર્ય કરીને, ધેર વહેલા આવેા ખાળજી; એવું કહીને આલિંગન દીધું, તિલક કીધુ કપાળજી. પુત્ર જાતી વેળા તું છુટડા, દીસે છે શી કહુ શાભાથજી; વર થઈ ચાલજે તુ વહેલા, લાવજે એક કન્યાયજી. માતા માગી પાગે લાગી, પૂજ્યા શાલિગ્રામજી; પછે અને અનુપમ પલાણ્યા, હંસલા જેનું નામજી. પરમ વિષ્ણુ વળી સાથે લીધા, સેવક તેથા ચારજી; પછે પરવર્યો તે પુર વિષેથી, સર્વને કરી નમસ્કારજી. ફ્રાટે કાટિ બ્રહ્માંડના સ્વામિ, શાલિગ્રામ કીધા બંધનજી; વાટમાં વૈષ્ણવ જનતે, મંડાયાં શુભ્ર શુનજી. કાળી કપિલા ધનુ મળી, વળી વચ્છ જેને સંગજી, દક્ષિણ ભાગે મૃગશિ સાથે, ઉત્તર્યો કૃષ્ણે કરંગજી વળી વરકન્યા પરણી પધાર્યા, માનિની મંગળ ગાયજી; અને બ્રાહ્મણનું ટાળું મળ્યું, જાતાં મારગ માજી. હ ૪ ૫ 2 ૨૩