પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૩
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. ૧૦ ઋષિ કહેતમારાજપુત્ર, (વાજતે) ગાજતે ગામમાં આવે છ; પરણી કા પ્રેમદાને, સુંદરી સુંદર ભાવાજી. શુકન વદિ સંચર્યોં સાધુ, મુર્ખ લેતે હારનું નામજી; જાતે થકે ગળે આવ્યું, કૌતલપુર જે ગામજી. એવે એક સરેાવર દીઠું, જેમાં ભર્યું મીઠું નીરજી; સેવક પ્રત્યે વાત કહી, શ્વથી ઉતરિયા વીરજી પછે કલ્પવૃક્ષ હેઠળ જઇ બેઠા, મનમાં આનંદ આણીજી; એક સેવક વાયુ નાખે, એક લાવે છે પાણીજી. સ્વામી કહે અરે સેવા, ક્ષણુ એક હ્યાં રહીએજી; ઘટિકા એક શયન કરું, પછે પૂરમાં જઇમેજી. એવે સમે એક જમણી પાસે, હુતું સૂકું વનજી; નવપલ્લવ થઇ રહી વાડી, સાધુ તણે દર્શનજી. સેવક થયા જો વિસ્મે, રહ્યા વિચારીને આપજી; સૂકાનું લીલું થયું એ, પ્રભુ તણુ! પ્રતાપથ. પદ્ધે કુંવર પાઠ્યો પૃથ્વી, પરિસ્તરણ પથરાવીજી; એક ચાંપે એક વાયુ નાખે, એમ કરતાં નિદ્રા આવીજી. વળયુ. એમ કરતાં નિદ્રા આવી, સાધુ પુરુષને સુખે રે; પડ઼ે સેવક ઉઠીને સંચર્યાં, એવાને વાડી વિખે રે. કડવું ૧૩ મું–રાગ વસંત. સાં કાષ્ઠ લીલાં થયાં રે, સાધુ તણું દર્શન; સેવક્ર ચાર ઉડ્ડીને પાષામાં.” ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૦૩ ચાલ્યા, જેવા અશાક વન. સૂકાં. ૧ પારથ, વાડી તણેા વિસ્તાર; અતિ વાંકિ, સૌગંધિક અપરંપાર. સુકાં ર નારદ કહે સાંભળ ગુલ્મ લતા લલિત ભાત ભાતના વડ ને અવલાકનમાં અતિ વેલ વાલા ને વલસા વારુ, વાયુ સુગંધિક વાય; સાગ શિસમ સમય સાદડિયા, સરગવાતી શાભાય. સૂકાં. જ પીપળા, વનસ્પતિ ભાર અઢાર; ઉત્તમ, શૈાભાતણા નહિ પાર્. સૂકાં. 3