પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
ચંદ્રહાસ આખ્યાન..

te ચંદ્રહાસ આખ્યાન કડવું ૧૪ મુંાગ ગાડી. નારદ કહે સાંભળ રે મજ્જેન, વાડીતા વિસ્તારજી; તે વાડીમાં ભૂલ્યા સેવક, જાતાં પેલા ચારજી. શયન કીધું છે. ચંદ્રહાસ, નિદ્રા અતિશે આાવીજી; દૈવ તણી ગત ક્રાય ન જાણે, થાય વાત જે ભાવીછ. તે મુદ્ધિ પ્રધાનની પુત્રી, વિષયા જેનું નામજી; યૌવનમાતી રંગે રાતી, પીડે પાપી કામ. ચંપકમાલિની રાજાની પુત્રી, વિષયાની સહિયારીજી; અન્યા અન્ય પ્રીત ી, પશુ બંને ખાળકુમારીજી. એને અનંગ અંતર અતિ પીડે, તાપ તે નવ ખમાયજી; મેહુખિ સગાથે સરાવર, નિત્યે નહાવા જાયજી. તે દિવસે તે તારુણી આવી, નિત્યનું સ્થાનક જ્યાંયજી: ચદ્રહાસ શયન કીધું છે, વિશ્રામ કારણુ ત્યાંયજી. સામુ ગઢ સરેાવરનું ત્યાં, દાસી આવી ઉભીજી;* જળ ભરા ને નૃત્ય કરેા, સર્વ વિયાને કહેતીજી. કા કુસુમ નેણે કે કંઠ ઝીણે, જીવતી લાગી ગાવાજી; કા શરીર સમારે ઉત્તમ આવારે, કાઇ ઉતરે નહાવાજી, કા તટ ખેસે દા જળમાં પેસે, તારુણી જાયે તરવાજી; કા ડુબકી ખાય સંતાડી કાય, વળી મહારનિસરે વઢવાજી. કા કેશ ઝાલે તાણી કાઢે, લાગી હાસ્ય વિનાદ કરવા ખાળીજી; કા આલિંગન દેતી મુઢ્ઢા (મુકા) કે'તી, કા કર દેતી તાળીજી. અવે વાડી દીઠી નવપલ્લવ, જે પૂર્વ હતી સૂકીજી; શ્યામા સર્વેશ્વશી જોવાને, સંગ વિષયાને મૂકીજી. ચંપક્રમાલિની ચાલી જોવા, જાતી વાડી મધ્ય, સર્વેને જાવા દેઇ રહી એકલી, વિષયાએ વિચારી મુદ્દજી. પૂર્વે પિતા સુનિ એમ કહેતા, તે પાસેથી હું સાંભળતીજી; આજ નિશાએ સ્વપ્ન આવ્યું, વાતા દીસે છે મળતીજી. મકુંવનચાશે અતિ લીલું, જ્યારે આવશે વિષયાના નાથજી; આ સ્વપ્ન વિષે ચંદ્રહાસ, પરણીને ઝાલ્યા હાજી. ૦ આવી રહેતી.” ૧ ૩ ૪ છ ર ' ❤ ૧૪ ૧૯