પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. એવું વિચારી વિષયા નારી, ચઢી સરેવર પાળેજી; એવે અતિ ઉજનરલ અશ્વ દીઠા, ખાંધ્યા આંબા ડાળેજી, તુરીનું તેજ દેખી મનશાં હરખી, જોવા જીવ ત્યાં ખુલ્યેજી; અને દક્ષિણ પાસ ચંદ્રહાસ, સેવક રહિત દીઠી સુતાજી. હરિ ભક્તને દેખી હ્રયને પેખી, હરિવદની હર્ષને પામીજી; શું સ્વપ્ન નિશાનુંથાશે સાચું, શકે સૂતા મૂજને સ્વામીજી. વિમાસે વાત એ હાય નાથ, તા જોયા વિના કેમ ચાલેજી; ઘેર કેમ જ્વાય શી રીતે રહેવાય, મળ્યા વિના હૃદયા સાલેજી. વળણ. ૧૫ ૧૭ ૧૮ સાથે હૃદયા મળ્યા પાખે, તે માટે ખેતી જાઉં રે; એને જોઇ આળખી, હું નિરખી નિભૅ થાઉ રે. કડવું ૧૫ મું-રાગ ગાડી-ઢાળ ખીજો. વિષયાએ વિમાસી જોયું, એ પુરુષને હું નમું; અન્ય પશુ પક્ષી ને માનવ, નથી કાય દ્વ્રાં સરસ્યું. રખે ચતુર તુરી કહેતા સ્વામી, જાગશે તે શું થાશે; નિદ્રાવશથી ક્રમ ઠાડું, પછે શું કહેવાશે. હું અશ્વતું અતિ અનુપમ, તારું રુડું વાન; માગી રે લેઉં છું હું માનિની, રખે કરતા સ્વામીને જાણું. તારે રત્ન જડીત મુખ મેરડા, ઉદ્યાચળ ઉગ્યા ભાણુ; પેંગડાં તારાં પરમ મનહર, રત્ન જડીત પલાણુ. એવું કહેતી ચાલી ચતુરા, ચંચળ નયણે હોય; રખે સખિ સહિયર આપણી, છુપી રહીને જોય. નેપૂર ઝાંઝર અણુવટ વિછિયા, સાનીએ ભણુ ધડિયાં; પ્રથમ વાજતા ડાં લાગતાં, આજ શત્રુ થઈ નિવડિયાં. એવું કહી મન દૃઢ કરી ચાલી, ઝાંઝર ઊંચા ચઢાવી; મમેં ભરતી ડગ જેમ જળમાં ભૃગ, એંમ શ્યામા સમીપે આવી. ૭ ચંદ્રહાસની પાસે અતિઉલ્લાસે, હરિવદની હરખે ખેડી; મજ સ્વાસ લાગે સાધુ જાગે, ચિંતા તે ચિત્તમાં પેઠી. છે કા દેખ સહિયર ભૂજ પેખે, એમ ઢº રાખતી આડી; પદ્મ પિાડી પરી કરીને, એવું વદન બ્રાડી. ૐ ૧૯ ૧ ૪