પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
પ્રેમાનંદ.

પ્રેમાન એક નેત્રનું કાજળ કાર્યું, ખ નેત્રનું નીર; તણુાવતે લખ્યું તારુણીએ, ધરી હદમા મધ્યે ધીર. નારદ કહે સાંભળ રે અર્જુન, કર્યો હો અવિનાશ; વિષમેડી વિષયા કરી, એમ ઉગાયો ચંદ્રહાસ. પત્ર કરી આપ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણુ; ઉઠી અબળા ચાલી ત્યાંથી, ભૂખે કહેતી વેજી. ઘેર ર્જીને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવે; મદન ભાઈને મળો સ્વામી, પત્ર લખ્યું તે લાવે. વગણ. પત્ર લખ્યું તે લાવા સ્વામી, એમ કહી વિષયા વળી રે; થર થર ધ્રુજે ને કાંઇ ન સુઝે, સખી જ્યાં સામી મળી રે. કડવું ૧૬ મું-રાગ ગાડી-ઢાળ બીજો સખી સર્વ સામી મળી, ચંપક્રમાલિની પૂછે રે; વડી વારતી વિષયા ક્યાં ગઇતી. શ્વાસ ચઢયો છે શું છે રે. ત્યારની વિષયા કર્યાં ગઇતી, તુને આવડી વાર ક્યાં લાગી રે; ઘેર જવા એસી રહી સર્વે, વાટ જોઇ જોઇ ભાગી રે. મેં તે। તું સાધવી જાણીતી, તેા કીધી સહિયારી રે; અમને મુકી ગઇ તું એકલી, એ શી રીત ખાઇતારી રે! મુને છેતરી ગઈ તું છાની, એ સૌજ ભુડું તારું ૐ; એ વાતે કુળને લાગે લાંછન, મેટા બાપનાં મરું રે. વિષયા કહે તમે ધાયાં જોવા, વાડી ચાદિશ દિઠી ઝુલી રે; મેં આવતાં એક પાપટ દીઠા, એવા રહી તેણે હું ભૂલી રે. પાપટ જોશે. અરે પ્રેમદા તા, તુને પરસેવા શૅવળિયા રે; જારી વારી મૂઠ્ઠા રે વિષયા, કાઇક કામ મળિયા રે. વિષયા કહે ખાઇ રહે અણુમેાલી, વાએઁ હું ચંપકમાલિની રે; પડપૂછ પરસેવાની શી છે, તું ખડભડ કરતી ચાલની રે. આવડી રીસ ઢાંકરે વિષયા, હું તો હસું છું મેની રે; આ દાસી માત્ર હું અળગી રાખું, મુંને તું છાનું કેની રે. પદ્મ સાન કરી સમજાવી કુંવરી, એક નેત્ર વાકું વાળી રે; તારે મારે એક સ્વામી છે, એમ કહીને દીધી તાળી રે. ૨૫ ૨૬ ૨૦ ૨૮ ૨૯ 3 Y ૧ G