પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
પ્રેમાનંદ.

ચંદ્રહાસ આખ્યાન. નારદ કહે તે રાજકુંવરીન, વાત વિષયાની ભાવી રે; હસતી રમતી અને પ્રેમા, ધૈર પેાતાને આવી રે. વળ. ઘેર આવી વિષયાનારી, પછે વાટ જુએ સ્વામીતણી રે; ચંદ્રહાસ શું કીધું જેને, માથે ત્રિભુવન ધણી રે. કડવું ૧૭ શું–રાગ દેશાખ ઋષિ નારદ માલ્યા વાણી રે, તું સાંભળ ગાંડિત્રપાણિ રે; પેલા સેવક ચાર જે હુતા રે, ફ્રી આવ્યા જ્યાં સ્વામી સુતા રે. સ્વામીને ગયાતા છાંડી ૐ, છાતી સેવા કરવા માંડી રે; એક ચાંપવા માંડ્યા ચરણુ રે, એક ઢાળે વાયુ એસી ધરણુ રે.1 સેવકના સાંભળી શ્વાસ રૂં, જાગી ઉંચો ચહ્રાસ રે; નેત્ર ચેાળતા માલ્યા શૂર હૈ, લાવે અશ્વ યુ અસૂર રે. એક લાવ્યેા ભરીને પાણી રે, એક અશ્વ આપ્યા આણી રે; પણે અવે થયા અસ્વાર ૩, આગળ ચાલે ચતુર ચાર રે. વિષયા જુએ સ્વામી વાટ રે, લાગી વાર થયા ઉચ્ચાટ ; એવે સમર્યાં આદ્ય ભવાની રે,આઇની સેવા અતિશે માની રે. એવે સ્વામી આવતા દીઠારે, અમૃતપેં લાગ્યા અતિ મીઠા રે; ચંદ્રહાસે જોયુ ગામ ૐ, દીઠે નાનપણાંના ઠામ રે. ત્યાં હું બાળક સાથે વઢતે રે, નિશાયું આટલે પડતા રે; ઘાં ભિક્ષા માગીને જમતારે, ત્યાં શાલિગ્રામ સાથે રમતારે. થાં માઇ હુતી માતા મારી રે, મુને લેાક કહેતાં ભિખારી રે; એ ઢળ્યા સર્વે સંતાપ રે, આ શાલિગ્રામ તણે પ્રતાપ રે. વિચારતાં પહેાંતા રાજદૂાર રે, જ્યાં ઉભા છે. પ્રતિહાર રે; સાધુ અશ્વથી ઉતરિયા રે, પાળિયા પ્રત્યે ઉચરિયા રે. જાઓ તૈડા તમારા સ્વામી રે, કહાવ્યું કુલિદ કુંવરે શિર નાખી રે; કહેા એક ઉતાવળી વાત રે, પત્ર માલ્યું તમારે તાત રે. પાળિયેકથો સમાચાર રે, મદને તેડ્યો કુલિંદકુમાર રે; વેગળથી આવતા નરખ્યા રે, આળખી આભ્યાંતર હરખ્યા રે. પા માંડ્યા પાયર, એક ઢળવા લાગ્યું. વાય ૨૦ ૧૧ ૯ ૧૦ ૧૧