પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
પ્રેમાનંદ.

૧૧૦ પ્રેમાનંદ. કીધું રે; ૧૬ ખાઈ આલિંગન દીધું રે, માસન આપી પૂજન ચંદ્રાહાસ પષારા પણા રે, મુને કેશવે કીધી કરુણા રે. વિષયા મનમાં હરખે રે, આછુ આટી પિયુને તરખે રે; અને ચંદ્રહાસ ।ડી ચીઠ્ઠી રે, પણ શિથિલ ગાંઠડી દીઠીરે. ધૃષ્ટબુદ્ધ રહ્યા ગામ અમારે રે, માલ્યું પત્ર પિતા તમારે રે; પ્રધાન પાંચ દિવસ ત્યાં રહેશે રે, લખ્યું કામ તે કાગળ કહેશે રે. પત્ર મદને કરમાં લીધા ૨, કેલી અવલેાકનીયા રે; સ્વસ્તિ શ્રી કૌંતલ ગામ ૨, સુત મદન એવું નામ રે. અહિ મેં માલ્યા છે ચંદ્રહાસ , જેનું મુખ ચંદ્ર પ્રકાશ રે; લટપટ કરી મળતા રેજો રે, મા સેવક છું એમ કે'જો રે. રખે રૂપ રંગ તુ જોતા રૈ, એવા સમે રખે તું ખાતા રે; એનું મન હરીને લેજે રે, એને સદ્ય વિષયા દેજે રે. એથી અધીક શું લખીએ રે, પછે અર્થ કરી નહિ શકીએ રે; એવું પત્ર વાંચી જોયું મદન રૈ, અતિ ઉલટ પામ્યું મન રે. ધન્ય તાત તણી ક્રમાઈ રે, આવે! ખાળી કાઢવો જમાઈ રે; ત્યાં તેડાવ્યા બ્રાહ્મણ કાય ?, જે લગ્ન ઉતાવળું હાય રે. એવે ટીપણું મુગટમાં ખાશી રે,ત્યાં આવ્યા ગાલવ જોશી રે; ઋષિયે ચંદ્રહાસ આવી નખ્ખોં રે, આળખી આત્યંતર હાઁ રે. ૨૦ શકે પ્રશ્ન અમારું મળિયું રે, એ વચન પૂરવનું ફલિયું રે; પછે મદને દીધુ અતિ માન રે, સંતેાખ્યા ગાલવ મુનિ ભગવાન રે. ૨૧ કહેા મુદ્દત તમે ગાલવ સુન રે, ઢુકડું ક્યારે છે લગન રે; ગાલવ કહે વચન મારું માન રે, છે લગ્ન આજ મધ્યાહ્ન રે. તુજ તાતે વિચાર્યું હશે પહેલું ?, વર માકલ્યા તા મુદ્દતએ વહેલું રે; માટે આજ લગ્ન કીજે રે, ધૃષ્ટબુદ્ધિનું મન જેમ રીઝે રે. હખ્યોં મદન મઠ્ઠા ગુણુવાન રે, પિતા લાવશે પુથી જાન રે; મડાન્યું વિવાહતણું કાર્ય હૈ, ઋષિ માલવ થયા આચાર્ય રે. આપ્યા વરને ઉત્તમ ઉતારા રે, મેકલ્યા સેવક સેવા કરનારા ; અહુ પ્રેમદા પીઠી ચોળે રે, વર્ષ્ણેાદ) અંધાળે રે. વાજિંત્ર વિવિધનાં વાજે રે, શું મેષ ગગને ગાજે રે; નગરની નારી જોવા જાય રે, જેના કુમકુમ વોં પાય રે. ૨૨ ર ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૪ ૨૫