પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. ૨૭ વનિતાએ વરને નિરખ્યા રે, શ્યામા કહે સ્વરૂપે શશિ સરખા રે; એનું મૂખ કમળ રઢિયાળું રે, વિષયાને વર જોડી વારું રે. એવે દુંદલિ સર્વ ગર્ગાડયાં રે, વિષ્ણુભક્ત વરખાડે ચઢિયા રે; વિસ્મ થઇ થઇ એલ્યા લીક હૈ, વરને માનુષ કહેતા ફાક રે દેવ કુંવરશું રૂપ અનું શાભેર, મન જ્યાં જોયે ત્યાં થોભે રે; કરમાં કેવું શ્રીફળ લીધું ?, એને ગાલે ટપકું કેવું કીધું રે. ધુસળ મુસળે પોંકી પધરાવ્યા?, માહેરામાં ગાલવ ઋષિ લાવ્યા રે; પછે તામ્બુલ છાંટણુકીધાં રે, ગાલવે ગાત્રજનાં નામ લીધાં ૨. આવ્યાં ચારિયે યુગ્મ નિધાન રે, મદન આપે કન્યાદાન રે. વીણ ૨૯ મદન કન્યાદાન આપે, સર્વને મન ઉલ્લાસ રે; કરોડી કહે પ્રેમાનંદ, કન્યાદાન લે ચદ્રહાસ રે. કડવું ૧૮ મું-રાગ સારડી. ખાલ્યા નારદ ઋષિ ભગવાન, સુગૢા અર્જુન વીર બળવાન; મદન આપે કન્યાદાન, લે છે ચદ્રહાસ રાજાન. પહેલું મંગળ જ્યાં વતાય, વરકન્યા ફેરા કરાય; માનુની મંગળ ગાય, ભેરી નફેરી શબ્દ બહુ સંભળાય.f ખેલ્યા મદન મુખે ઉચ્ચાર, સાંભળે કુલિદ રાજકુમાર; પેહલે મંગળે માતીના હાર, આપ્યા થ સહિત તેખાર. ખીજે ગૌધણુ દઉ દાન, ત્રીજે સહસ્ર ૐર કેરા લા માન; ચેાથે કૂંચી સહીત ભંડાર, આપી કીધા ત્યાં નમસ્કાર. મને જેથા અન્ય પાણિ, ગદગદ કંઠે બાલ્યા વાણી; નથી એવું જે આપું આણી, તમને સોંપુ મારા પ્રાણી. હુંસેવીશ તમારાં ચરણુ, શુદ્ધ રાખને અંતઃકરણુ; તમને રાખો અશરણુ શરણુ, સાટે મુને આવો મરણુ. એમ મદને દીક્ષિતપણું લીધું, વિવાહ કાર્ય પૂરણુ કીધું; વિષયાનું કારજ સીજ્યું, નારીનું મન વિટ્ટુલ કીધું. નારદ કહે અર્જુન અવિધારે, મુદ્ધિ ખાજી હાર્યો; જાણ્યું શત્રુ સૂતે માર્યો, પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.

  • પાળ એનું શરીર કેવું ચાલે રે” ફ્પ્યુ “ભેરીના શબ્દ બહુ થાય.

૩. ૧ ર ૩

પ ૬ G e