પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન પુત્ર સાથે કુળવધૂ તે, લાડકાડે ચરે દીયાં ; આદર કરીને અન્ન પીરસું, દેખી ઠરે મારાં હૈયાં રે. હાફ મારતાં જીજી કહીને, ઉત્તર આપે વહુ રે; તે સુખ તે। મેં કાંયે ન દીઠું, કેઇ પેરે રેતી રહુ રે. એવાં રાણી તણું વચન સુણીને, રાજા રાતી રાખે રે; સામુ આ રે સુંદરી, પછી વચન મર્મનાં દાખે રે. વળ. વચન દાખે મર્મનાં, જાતાં તે માર્ગ વિષે રે; મેધાવિની તિ દુઃખ પામી, કઈ પેરે કહિયે સુખે રે, કડવું ૧૯ મું–ાગ વેરાડી. કામિની; રાજા વળતુ મેલિયા, કહું કામિની; એ તે ભવબંધના ભાવ, ભાળી ભામિની, સુખતા સમુદ્રમાં, કહુ ભાગ્ય પુત્ર રૂપિયું નાવ, ભેાળી ભામિની. વાવ્યા વિના શું લણિયે, અહા કામિની; એણે દૃષ્ટાંતે સર્વે જાણુ, ભાળી ભામિની, તે। સુખ ક્યાંથી પામયે, અહા કામિની; તે દાન ન દીધુ દક્ષણ પાણુ, મેાળી ભામિની. પૂર્વે આપણુ વાંઝીયાં, કહું કામિની; અન્ન ધને ભર્યુ ધરસૂત્ર, ભાળી ભામિની. આખા દહાડા આપણુ દામાં, કહુ કામિની; એવે પ્રભુએ આપ્યા પુત્ર, ભેાળી ભામિની. કાક ઉછેરે કાકિલા ખાળને, અહા કામિની; વય પામે ઉડી જાય, ભેાળી ભામિની. તેમ કુવર તે કાકિલાનુ બચ્ચું, અહે। કામિની; કાફ આપણુ માતપિતાય, ભેાળી ભામિની, પક્ષી સેવે કલ્પવૃક્ષને, સુશુ કામિની; જ્યાં લગણુ ક્રૂળની માશ, ભાળી ભામિની. મૂળ ધટે કમને પરહરે, સુણુ કામિની; અન્ય સ્થાનક પૂરે વાસ, ભાળી ભામિની. ૧૪ ૧૫ ૧૭ ૧ ૫ } છ . ૧૧૩