પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
પ્રેમાનંદ.

૧૧૪ પ્રેમાનંદ. તેમ કર્યું ફળ બચાં આપણાં, કહુ કામિની; તા તળ ગયા તજ તંન, ભાળી ભામિની. આપણુ સૂકાં લાકડાં, કહું કામિની; હવે ધટે હુતાશન, ભાળી ભામિની. આપણુ વસ્તા ગામ ઉવસ્ત કર્યા, અહા કામિની; છેદી કલ્પવૃક્ષની ડાળ, ભેાળી ભામિની. કાં તા પર્વત પાવટ રેધિયા, અહા કામિની; કે ભાંજી સાવર પાળ, ભાળી ભામિની. કે વત્સદ્રોહ સ્વામી દ્રોહ કર્યો, સુણુ કામિની; કે પયથી વાડ્યાં બાળ, ભાળી ભામિની. સાધુ વૈષ્ણવની નિંદા કરી, સુણુ કામિની; ભાંજ્યાં મળતાં વેવીશાાળ, ભેાળી ભામિની. સૂર્ય સામાં મળમૂત્ર કર્યાં, કહુ કામની; કે સાંભળ્યા અત્યજના રાગ, ભાળી ભામિની. ગૌ બ્રાહ્મણને ન પૂછયાં,† કહુ કામિની; કે શુને ડૅસ્યા પાગ, ભાળિ ભામિની. કાંઇ પુણ્ય આપણે કીધા નહિ, અહા કામિની; ન રાખ્યાં વ્રત ને નેમ, સાંભળ ભામિની, તેા સુખ પામિયે કયાં થકી, અડ્ડા કામિની; હવે સુતને કેમ હાય ક્ષેમ, સાંભળ ભામિની, વળણ. સુતને કુશળ કર્યાં થકી, તે હર નવ ધર્યો હદે રે; એવાં વચન સાંભળી ભૂપનાં, મેધાવની વાણી વદે રે. કડવું ૨૦ મું–ાગ કારી મૈધાત્રિની એમ ઉચ્ચરે, સાંભળેા મારા સ્વામ; મ્મા દુષ્ટ કષ્ટ દૂઈ લેઈ જશે, પાપી પેાતાને ગામ. ત્યાં સુત સુ કેશે, મન ક્યમ રેશે, દાઝશે મારું તન; કાંક ધિરજ ધર્ય, ભેદ કરિયે, વાત વિષે સ્વામીન.

  • પાવ ખૂઢાં,” ↑ ષા ગૌ બ્રાહ્મણને હટકારિચા.”

૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૭ ૧૨ ૧૯ 6 ૨૧ ૨