પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. હાળી. અમરાતાં નર ને નાર રે, જાય વાટ માઝાર રે, સેવà ધી ઝાલ્યાં રે, બંન્યા ગુ જોડે ચાલ્યાં રે. એવે આવ્યું ગામ રે, પાપીના જ્યાં કામ ; જાતાં જાતાં વાટ ૨, સામા મળિયા ભાટ રે. પ્રધાનને આવ્યા છે સર્વ કાઈ રે, જોઈ રે, વાણી એવી માલેરે, નથી કે તવ સુતને તાલે રૂ. પછે પુરાહિત એમ પૂછે રે, વખાણ્ણા તે કારણ શું છે રે; કયાં થકી તમા આવ્યા?, ધન કયાં થકી ભીખી લાવ્યા રે. ખેલિયા બહુ બંદિજન રે, રાજા તુંને છે ધન ધન રે; મદન તમારા અશરે, તેણે દિપાવ્યા કુળવંશ રે. ધન તેણે આપ્યાં રે, દારિદ્રય અમારાં કાપ્યાં રે; ભિક્ષુક સર્વ કાય રે, ભૂતિ સરખા હાય રે. મદન મન શું થાળ્યેા ં, વિવાહ સુંદર શાભ્યો રે; તમે યુ સત્પાત્ર રે, ચંદ્રહાસ સરખા જામાત્ર રે. અન્ય તમારી ક્રમાઈ રે,જે આવા માકલ્યા જમાઇ રે; રૂપે ન જાય વરણીયા રે, તે વિયાને પરણીયા રે. એવીસાંભળી વાત કહું રે, પાપી પડિયા તત્ક્ષણ ધૃષ્ણે રે; સૂર્છા તેણે ખાધી રે, વચને આંતરડી દાધી ઘણું થયા મન દુ:ખીરે, એટલે આવ્યા ગાલવ ઋખિ રે; ઋષિ મનમાં આહ્લાદ હૈ, દેતા આવ્યા આશીર્વાદ ૨. પુરાહિત તમને ધન્ય રે, જે આવા તમારા તન રે; જે વિષયા કુમારી રે, તે તેા પુત્રી તમારી રે. જેને ટે જેવા રે, તેને સ્વામિ ળિયે તેવા રે; તમે મેકલ્યા તે આવ્યા રે, એક પત્ર તમારું લાવ્યા રે. તે તે સર્વને મન ભાગ્યેા રે, તેને મને લેઇ પરણાવ્યા રે; એ તાર્યું શ્રેય કાર્ય રે, ઋષિ ગાલવ થયા આચાર્ય રે. એવે આવ્યા ગાંધર્વ ગુણુવાનરે, કરતા સંગીત ગાન રે; તે દેખીને લાયન રે, હદ લાગ્યા હુતાશન રે. ચટકા લાગ્યા બહુ શિશ રે, ત્યારે ચઢી છે. બહુ રીસ રે; વાઢમાં આવી રહેતા રે, ધન્ય ધન્ય મુખે કહેતા રે. ૩ ટ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૦ ૧૧૫