પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
પ્રેમાનંદ.

પ્રેમાનદ. ૩. જાચક્રને કાંઇ મન રે, પુરેાહિત આપશે ધન રે, વડું માંડચુ તેણે વખાણુ રે, તવ વાગ્યાં કારી ખાણુ સેવકને કીધી સાન ૨, આપે પાટુ મુષ્ટિ દાન રે; ગાંધર્વનાં મૃદંગ ફાડ્યા રે, આંતરડાં તાંણીને ત્રામાં રે. ભાંગી ભેર તે તરી ૨, તાલ કાંસી નાખ્યા વેરી રે; ભાટને દીધી શિક્ષા રે, ભટ્ટોને મગાવી ભિક્ષા રે. વૈદ પુસ્તક તરભાણી રે, તેના ળિયાં લીધાં તાણી રે; ઋષિ વેદિયા બહુ મોટા રે, તેના માથામાં માર્યા સાટા રે. ભાટ થ્રાહ્મણુ નાઠા જાય રે, અખડાઇ પડે ને બેઠા થાય રે; ઋષિ કહે દુષ્ટ થયે। તુષ્ટમાન રે, વધામણીમાં બુધાનાં દાન રે. કેટલા સાહી બંધન કીધા રે, આગળ દોરીને લીધા રે; પછે કુલિંદ સૂકયા છેડી રે, પાપી માલ્યા કરનેડી રે. સુણે કુલિદ રાજાય ?, એ તેા મારે છે અન્યાય રે; પાછા ફરી ઘેર જા રે, તમે વળી રાજા થા રે. જે ચદ્રહાસ તમારા રે, તે તે। પૂજ્ય થયા છે અમારા રે; મેં તમને દુ ખ દીધુ ?, તમારું નમ્ર લૂટીને લીધું રે. તે સહી ક્રમ રહેશે રે, પણ પુત્રને કંઇ ના કહેશે રે; ને જાણો મુજને પાપીરે, રાય મસ્તક નાખો કાપી રે. મુને આપો પ્રાણુનું દાન રે, ક્ષમા કરી રહેજો રાજાન રે; જે કુંવર છે તમારા કાલારે, તે મદનપેં અા વહાલા રે. હવિષયાને સાથે લાવીશ રે, અને કાલે મેાલાવીને આવીશ રે; સાંભળી ઉપન્યા આનદ રે, ઍલ્યેા રાજા કુલિદ રે. બે પુત્રી તમે આપી રે, તા એવા અમે નથી પાપી રે; દુઃખ સધળું સમાવી રહેશું રે, પણ પુત્રને કંઇ નહીં કહેશું રે. પછે નર નારી પાછાં વળિયા રે, પુત્રના દુઃખથી ટળવળિયાં રે. વળણ. દુ.ખ ટળ્યું કુંવર કુશલા, કુલિંદ તે સુખિયા થયે; પછે પાપીએ શું કીધુ, જે પેાતાને મંદિર ગયા. કડવું ૨૧ મું-રાગ કહાલેરો. નારદજી એમ વાણી વદે, સુણુ અતલિમલ અર્જુન; પાપો પુરાહિત પુરમાં આવ્યા, રીસે ભર્યો ધૈાચન. ૧ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૧