પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાન. મારામાર કરતા પુરમાં પેટા ને, લેાક સામાં આવે; શુદ્ધ નહિ ારી પાતાને, મિત્રને નવ માલાવે. પ્રજા સર્વે વિસ્મે પામી, સેનાપતિને ચઢિયેા કાપ; કાગળે લખ્યું તેટલું ના ખચ્યું, મદને મર્યાદા કીધી લેપ. એવા આવે તે ત્યમ નાસે, ભાસેવકને મારે; ધુંધવાતા ફુંકવાતા આવ્યા, પાપી રાજદ્વારે. પ્રતિહારે જપ્ત કર્યુ અંતઃપુરમાં, મનને નામી શિશ; ધૃષ્ટમુદ્ધિ આવ્યા એ પેલા, ચઢી છે કાંઇક રીસ, પાળે પાગે અતિ અનુરાગે, પીતામ્બર પલવટ વાળી; પિતાજી સામા સચરિયા, કરે ગ્રહી પૂજાની થાળી. અષ્ટમા સિદ્ધ નવ નિહ્ મેં ખ, થયુ હશે પિતાને જાણુ, મદને જાણ્યુ જે મુને પિતાજી, કાંઇક આપશે લાહાણુ. ગાલવ ઋષિયે ગમન કીધુ, ત્યાથી રીસે ચઢયો મહારાજ; પિતા પુત્ર વઢીને મરશે, અહી રહ્યાનુ નહિ કાજ. આઢી ચુદડી મિઢળ હાથે, પીળું પીતામ્બર પેઢુરી; વિષમા વેગે આવી મળવા, તાત ન જાણ્યા વેરી. દાસ દાસી ઘરના બ્રાહ્મણુ, આત્મા સર્વે મૂળવા; પીળું કુસુખ કેરિયે વાગે, દેખા લાગ્યા બળવા. પુત્ર પ્રત્યે ક્રોધ કરીને ખેલ્યા, પછાડયું પુજાનું પાત્ર; કહે કુંવર મૂઢ મૂર્ખ મારા તેં, શત્રુ કીધેા જામાત્ર. શુ કીધુ તેં રિપુ સંગાથે, તુને લેઇ પૃથ્વીમાં દારુ; એવું કહી પાસે જ પાપીએ, પુત્રને મારી પાટુ. જેમ ચંદ્ર પડે જ્યેામથી ભેામ, રાહુ ગ્રહી લે જેવા; તેમ મદન કુંવર સૂઈઁગત કીધા, પિતા પ્રહારે તેવા. હાહાકાર થયા મંદિરમાં, દાસ દાસી ત્રાસે નાસે; ખળભળાટ થયા ખડકી લગે, મંત્રી કાળ સરિખા ભાસે. ધીર ધરી ઉડો સુત સાધુ, પાયે લાગી ઉભા કર જોડ; તમા વિષ્ણુ વિરંચી જેવા મારે, પણ કાઢા કુંવરની ખાડ. ગુરુ જ્યેષ્ઠ ભ્રાતા ને પિતામહ, તેનું વચન લેપે તે મહાપાપી; મેં તેા તમે લખ્યું તેટલુ ખર્યું, જે કાગળમાં આજ્ઞા આપી. ૪ પ . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૧૭ ૧૪ ૧૫