પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
પ્રેમાનંદ.

૧૧૮ પ્રેમાનંદ. પછે પુત્રે પત્ર આપ્યું શોધીને, ખડબડ કરતાં લીધું; સર્વે દેખતાં શાક સહિત, કૈલી અવલેાકન કીધુ. વિષની વિષયાના અક્ષર દીઠે, શું અજાણે લખાયે; કામળ કુંવરને કઠિણું માર્યો, શું લખતાં કર ન કપાયા. વાણ. કર કપાયે। વાંક જાણી, પુત્ર શુભેચો મળ્યા રે; પશુ અરે એ દિકરીને પરણ્યા થકી, દુ:ખે હૃદયાસું બન્યેા રે. કડવું ૨૨ મું-રાગ મા પછૅ પુત્ર પ્રત્યે પિતા કહે, તું સાભળ સાચી વાત; લખ્યુતું કંઈ ને થયું ક, એ દીઠી વિપરીત વાત. જે પત્ર લખ્યું મેં ખપ ફરી, સાધુ સગાથે કાવ્યું; તે કાગળ ફાડી કટકા કીધા, તુજને મન ન આવ્યું. એવું સાંભળી તે વેળાના, કાપ મુજને ચઢિયા; તે માટે અણુપ્રિઝ્યા ખાવી, તુજ સગાથે વઢિયા, કયાં છે કુંવર કુલિંદ કરેા, આપણા રે જમાઈ; મળવાને મારુ મન હીસે છે, કાં જે અંતરની સગાઈ, એવા સગા સ્વપ્ન માંથી, વૈષ્ણવ ને વળી ડાહ્યા; કષ્ટ પડે આપણને ઉગારે, એ તે મેટા પુરુષની છાયા. મદને જાણ્યું બહુ પ્રકારે, અમ પિતાએ ઇઝ્યા; તેડવા ધાયે। શીઘ્રસુ પણ, તાત કપટ નવ પ્રિયૅા. ચંદ્રહાસને ચરણે લાગી, મદને કહી એક વાત; મળ્યા વિના નથી પાણી પીતા, સાધુ તે મુજ તાત. જો શીઘ્ર થઈને તમ સંગાથે, વિષયાનું લગ્ન સાધ્યું; તા તે પેહેલાં પિતાજીનું, મન હું ઉપર ઘણું વાળ્યું. હરિભક્ત હરખીને ચો, સાળા સાથે ચાલ્યા; વાટમાં વાતો કરતાં કરતાં, અન્યાઅન્ય કર ઝાલ્યું.. અહિ ખરખા પાંચ પાંચી, ખન્યા ઍડિયે વળગ્યા; જાણે અશ્વિનીકુમાર યુગ્મ જોડું, એ નથી થતા અળગા. પુરાહિતે આવતા દીઠા, મેહુ ખત્રીશ લાણા વીર; મામાત્રનાં યુગ્મ લેચન તે, સસરાને મન તીર્. ૧૭ ૧૮ ૧૯ ૧ ર × પુ ૧૦ ૧૧