પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
પ્રેમાનંદ.

૧૨૦ પ્રેમાનંદ. પ્રધાન માલ છે વચન, સાંભળેા ચંદ્રહાસ રાજન; કહેા વિપ્ર દેખીતા મોટા, પણ પ્રશ્ન પડે છે ખાટાં. પૂર્વે કાઈ એક હુતા અધિકારી, તેને પુત્રી એક કુવારી; એક જુગમાં જાણીતા પુર્ખ, વધુ વિચારે મેલ્યા મૂર્ખ, અધિકારી પુત્રી આ તારી, તેને પરણશે રેંક ભિખારી, તે વેળાએ હુતા હુ ા પાસે, મેં તેનિશ્ચે જાણ્યા વિશ્વાસે. તે ભિક્ષુક રડવડી મુઆ જોજો, તે કન્યાને પરણ્યા ખીએ; એમ સાચુંબ્રાહ્મણુ ખાલે, જાણે નથી જાણુતા અમતાલે. પણ કહ્યું જેનું નવ થાય, તે દેશ ત્યાગી ઉઠી શે ન જાય; એમ મર્મ ખેલ્યા વાણી, જમાર્કને નથી એળખતે જાણી. ત્યારે જામાત્રે નીચુ નીહાળ્યુ, પણ ગાલવે પાછુ વાળ્યું; પેાતાના હાથ ઉચા કીધા, પ્રધાનને લટપટમાં લીધા. અલ્યા એમ શું ખેલે હા ત્રાડે, બ્રાહ્મણનુ ખાટુ કાણુ પાડે; મિથ્યા થાય રામનું ખાણુ, પશુ વિપ્ર વચન ન અપ્રમાણુ. કદાપિ પડે આકાશના તારા, તેાયે બ્રાહ્મણ ન હોય ખાટારા; રવિ ચદ્ર મંડળ ધ્રુવ ચળે, પણ ઋષિનાં કહ્યાં નવ ટળે, ડગે શેષ નાગ ને મેર, તોયે ન પડે કહ્યામાં ફેર; સાત સાગર મર્યાદા મૂÈ, પશુ વિપ્ર વચન નવ ચૂકે. જો એક ચૌદ લાક, બ્રાહ્મણ ખાલે તે ન હાયે ફોક; વિપ્રથી વાજ માવ્યા વિધાતા, મધવા મહાદેવ વિષ્ણુની માતા. ૧૫ તાકાણ માત્ર તુ રંક, જે કાઢે છે વાડવના વક; તે જે કહ્યો અધિકારી, તેની પુત્રીને પરણ્યા ભિખારી. તેણે મારવાના ઉપાય કીધા, ત્યાં કૃષ્ણે ઉગારી લીધા; તેને ક્રાઇએ ન શકે ગાંછ, પરણ્યા સસરાના હાથ ભાંજી. ગાલવે વિકાર્યું રૂપ, ત્યારે થર થર ધ્રુજ્યા દુષ્ટ; જાણ્યું શાપે ખાલશે વળી, પછે પ્રધાન ખેાલ્યા મળી. થનાર હાય તે થાએ આ ડિયે, પારકી વાતમાં શિદ પડિયે; પદ્ધે ઉઠી ગયા અજાણુ, ઋષિનાં વાકયા ચર્ઝા વાગ્યાં બાણુ. સહી ના શકાય હવે આવું, એ જામાત્રને ક્રપ્ટ મરાવું; ઋષિને વચને થયા. પરિતાપ, માર્યાનું મુને ન લાગે પાપ. . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૬ ૧૯ ૧૮ ૧૯ ૨૦