પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
ચંદ્રહાસ આખ્યાન..

ચંદ્રહાસ આખ્યાત. પાછલે દિવસ બ્રટિકા ચાર, તે વેળા તેડ્યો કુલિદ કુમાર; દેખી મુખડું હતું કીધું, મન વાણું માન જ દીધુ. તમને હું મેલાવું છુ લાડે, જે સગપણ સિધ્યા આડે; સાંભળેા કુલિજીના કાલા, મુને મદનપું અદિકા વહાલા. સગા તે સાનાનું ઢીમ, આંખ થાય છે. ટાઢી હીમ; પશુ એક કામ ભૂલ્યા છે। તમા, હિત માટે કહું છું અમે બીજા ભુડું મનાવે શાનું, વહાલા ડ્રાય તે કહેશે છાનું; એક અમારા પૂર્વજે સેવી, અમ કુલની કાર્યાલકા છે દેવી. જે કાઇ નવા જમાઈ થાય, તે કરે દેવીની પૂજાય; આયુધ વિના એકલા જાતે, જાય પુનમની મધરાતે. જો શકિત સંતાષ થાયે, તા વિઘ્ન માત્ર તેના જાયે; દેહેરું નગ્રંથી આતરાડું, વાટ તેની એંધાણી દેખાડું. છેક પૂરની પૂ કરો, પવિત્રપણે પૂજા કરી; સાંભળી હરખ્યા હરિનેા દાસ, જાઉં કરી ઉઠ્યો ચન્દ્રહાસ. આઇની પૂજા વિધ વિધ અણુાવી, વાત મદનને ન જણાવી; ધૃષ્ટબુદ્દે કર્યો વિચાર, ત્યાં ચાંડાલ તેડાવ્યા ચાર. છાની વાત એક તેને કહી, પહેલાની પેઠે કરવું નહિ; પૂર્વે કામ મારું નવ કીધુ, છેતરી ધન મારું લીધું. એક તમને દેઉં છું કાજ, જોઉ કેવુ કરી છે. આજ, પૂર્વમાં વડ જીતુ છે. દેહ, ત્યાં તમને મેકલુ છુ હેરુ. જોવુ પૂજાનું પાત્ર જેને હાથ, એકલે બીને નહિ કા સાથ, તમેા રહેને દહેરા પૂર્વે, તે જ્યારે પૂજા કરી ઊઠે. દ્વારે ખડ્ગ સામાં ધરો, નિસરતાં તેના કટકા કરો; જો કરશો એટલુ કામ, તા થ્યાપીશ એકેકું ગામ. ચાંડાલ કહે શીર નામી, એ કાર્ય મારું સ્વામી, હરખીને ચારે ચાલ્યા, ખાંડાં પાણીવાળાં કરે ઝાલ્યાં. દહેર સંતાઈ ચારે રહ્યા, પણ ચન્દ્રહાસ નવ ગયા; જેના હરિયે ગ્રથા છે હાથ, શાલિગ્રામ ખાંધ્યા કંઠ સાથે. તેને ક્રાણુ કટે મારે, જેને અવિનાશી નીત ઉગારે. ૧ રર ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ૩૧ કર ૩૩ ૩૪ ૩૫ ૧૨૧