પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
પ્રેમાનંદ.

૧૨૪ પ્રેમાનંદ. મદન કહે તમને પ્રાણુ સોંપ્યા છે, સાટે હું કરું પૂજાયજી, તમે પારા રાજભવનમાં, કાંજે લગ્ન વેળા જાયજી. ાસ્ત્ર વસ્ત્ર અશ્વ આપીને, વળાગ્યેા અનેવીજી, પૂજા સામગ્રી પોતે લીધી, ચાલ્યા જ્યાં કુળદેવીજી. મદનને માર્ગમાં જાતાં, મંડાયાં માનશુનજી, વામાંગ ફરવા લાગ્યું, કે વામ લાયનજી, માર્ગમાં જાતાં જમણે પાસે, બે સર્પ ઉતર્યો કાલાજી,* વળી વઢતા પગે અફળાયા, વાટમા રાતિ બિલાડાજી. નિશાચર જે ઘુવડ પક્ષી, તે મદનને મસ્તક મેંદાજી, રખે ચંદ્રહાસને વિન્ન થાતું, તે ખરખરે। મનમાં પેઢાજી, અરે પરમેશ્વર એટલું માગું છું, સાધુને હત્ને કલ્યાણુજી; વિઘ્ન આલવો વિષ્ણુ ભક્તનું, સાટે મારા જાતે પ્રાણજી. એમ દુઃખને ધરતા દેહેરે પાર્હોતા, પૂજા આદરે કીધીજી, આ સેવાનું ફળ હજો ચંદ્રહાસને, આશિશ એવી દીધીજી. પઙે દેરાંમાંથી ખાર નિસરતાં, ભર્યા ઉતાવળાં ડગજી, દ્વારે નિસરતાં મદનને મસ્તકે, ચાર પડિયા માહ ખડ્ગજી. ચાર કટકા કાપી કીધા, સચવાયુ નહિ એસાણુજી; હે ચંદ્રહાસ, હું ચંદ્રહાસ, એમ કહેતાં નિસરથા પ્રાણુજી. વળણ. એમ કહેતા પ્રાણુ નાઠા, સુણુ પાર્થ બળવાન રે; મરણુ થકા ઉગૌ રાજા, જેને માથે શ્રી ભગવાન રે. કડવું ૨૫ મું-રાગ સામેરી, નારદજીએમ ઉચ્ચરે, સુણુ પાર્થ બળવતજી; મહુથી ઉગાઁ રાજા, જેને માથે શ્રી ભગવતજી. હવે ચૈષકમાલિની કેમ પરણી, તે કહુ થાયજી; ચંદ્રહાસકુંતલને મંદીર, હરિ ભજતા જાય. પાંકી પૂજીને ધરમાં લીધાં, ગાલવ દેખી પ્રસન્ન થાય”; રાજાને કહે ઉતાવળ કીજે, લમ વેળા જાયજી.

  • પા “ડાથ’’

૨૦ રસ ૨૯ ૩૦ ફર ૩૩ ૩૪ ૩૫ ૩૬ દ