પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
પ્રેમાનંદ.

૧૨૬ પ્રેમાનંદ. ધુણાવી શિશ ચઢાવી રીશ, મુખે બેસ્યા મર્મની માંયજી; અરે સાધુ મેકલ્યાતા કરવા, દેવી તણી પૂજાય. જમાઈ કહે જ્યારે ગયાની વેળા, ત્યારે હુતુ લગનજી; મારે સાટે માલ્યા છે, પૂજા કરવા મદનજી. વળણ. માકલ્યેા મદન પૂજાને, એવી વાત દુબ્જે સાંભળી રે, ઉડી ગયું મુખને પામ્યા દુઃખ, મૂર્ખને મૂર્છા વળીરે. કડવું ૨૬ મું-શંગ મેવાડા પુરાહિત પડિયા હા, મૂર્છા મન શુ મુવા હૈ, ન મુ જમાઈ, ચાડાલ ચારે હા, તેડાવ્યા પાસ, ખાઇજી; પૂછ્યું તેને હા, શાનેન કીધા નારાજી. અંત્યજ કહે છે હા, અર્થ જ સીખાજી; કીધા શત્રુને મારી હા, પાગે હા, ટકા અડવ ધાયે પુત્રને રાખને હા, ભવાની તાત; માતજી. દીલે પ્રવેદજી; વદન વીલે હીંડ હા, લેચન ભરતા હા, પામ્યા અતિ ખેદ્રજી. અખડાયે વાટે હા, ખેડા થાતાજી; પાળે પડિયા પાયે હા, દેવી ભણી ધાતાજી દીઠ્ઠા હૈ, જ્યારે કુમારીજી; ચાર. લાગી; ભાંગીજી. પડિયા; રડિયાજી. ફટકા જીવા પડ્યા છે હા, અગ્નિ જ્વાલા હૈ, અંગે શૃંગ જેમ મેનું હા, પડે જેમ એમ પુત્રને દેખી હા, ભારત નાદે હા, પિતા આરડી કટકા ચાર હા, એકઠા કીવાજી; લાહિયે ખરડ્યા હો, ખાળે લીધાજી. માલેા દિકરા હા, મદન ગુણુવંતાજી; મુને તિશે હા, થઈ છે ચિંતાજી. ૧૯ ૨૦ ૨૧ ૨ ૩ સ ૐ 199 ૧૦ ૧૧