પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
પ્રેમાનંદ.

૧૨૮ પ્રેમાનદ. માગ્ય માર્ગો ભક્ત મૂજતા, કેહે તે આપુ ઇંદ્રાસન; એવે હુલહુલાટ કરતા આવી, ખેલ્યાં આદ્યશક્તિ વચન. ભગવંતજી વેગળા રહા, ભક્ત ભવાનીના એહ; મારે થાનક મદન માટે, હૈામી પેાતાની ટૂહ. ચદ્રહાસ કહે કરી જીવતા, બે સુભટ પામ્યા મળું; હે વિષ્ણુજી મને વૈકુઠ તેડા, હુ સૈવુ તમાાં ચહું. શિર હાથ મૂકી સેવક પ્રત્યે, ઉચ્ચરે અવિનાશ; જા દાસ મારા હું સદા લગી, રહીશ તારી પાસ તવ સર્વે દેખતાં આદ્ય શક્તિએ, ઉઠાડ્યા મે યાદ; કરે મહી કહેતા ગયા, પ્રગઢ થઈ પ્રતિષિ પછે દેવ દેવી દેખતાં, હવા તે અંતર્ધ્યાન; ચદ્રહાસને ચહુઁ લાગી, પિતા પુત્ર માગે માન. પ્રધાન કહે મેં કપટ કીધુ, ત્રણ વરાં હુ ચૂક્યા; પણ સાધુ પુરુષે મન ન આણ્યુ, સ્વભાવ પેાતાના નમૂકયા. પછે ગાજતે વાજતે આવ્યા નથમાં, તેડાવ્યેા કુલિદ બાપ, મેધાવિની મા માહને પામી, દેખી પુત્રના પ્રતાપ. કેટલેક ફાળે એ વેવાઈ, ગયા ઉઠીને વન; મન સાથે ચંદ્રહાસથી વિષયાને, ચંદ્રહાસે, ચલાવ્યુ રાજ્યાસન. પદ્માક્ષ નામે કુમાર; ચપકમાલિનીને મકરધ્વજ, જે લેઈ ગયા તે।ખાર. અર્જુન પ્રત્યે કહે નારદ, તુ સાંભળ સાચું રાય; અમે તુને માંડી કહ્યો, સાધુતા મહિમાય. શાલિગ્રામના મોટા મહિમા, સાંભળે પૂજે ને ગાય; પૂર્વજ તેના આરે, ક્રાટિક ત્યા પ્રલે થાય. કામ આવ્યું હશે તે કૃષ્ણ કહેશે, નારદ હવા અંતર્ધ્યાન; અર્જુન આહ્લાદ પામિયા, પઢે વિનવ્યા ભગવાન. સ્વામી સાધુ સાથે યુદ્ધ કરતાં, આપણને લાગે ખેાડ; હરી કહે હવડાં આવશે, કુવર લઇ તુરી જોડ. વાત કરતાં વેગથી, આવતા દીઠા ચંદ્રહાસ; સભા માંહેથી સામા ચાલ્યા, અર્જુન ને અવિનાશ. 19 ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ ૧૭ ૧૮ ૨૦